Official Gazette Notification Text
Official TranscriptExtra No. 42 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] FRIDAY, MAY 29, 2026 / JYAISTHA 8, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-A Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made by the Government of Gujarat under the Central Acts સામાન્ય વહીવટ વવભાગ જાહેરનામ...
Extra No. 42 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] FRIDAY, MAY 29, 2026 / JYAISTHA 8, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-A Rules and Orders (Other than those published in Parts I, I-A, and I-L) made by the Government of Gujarat under the Central Acts સામાન્ય વહીવટ વવભાગ જાહેરનામ ું સચિવાલય, ગાાંધીનગર, ૨૯મી મે, ૨૦૨૬ ક્રમાુંક: GS/2026/15/GAD/VST/e-file/1/2026/2918/S : ભારત સરકારના ગૃહ માંત્રાલયના તા.૧૨/૦૩/૨૦૨૬ના પરરપત્રની માચહતી પુન:પ્રચસદ્ધ કરવામાાં આવે છે:- IV-A Ex.-42 42-142-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 29-05-2026 [ PART IV-A F No. 9/3/2026-CD (Cen)1 ભારત સરકાર ગૃહ મુંત્રાલય ભારતના રચિસ્ટ્રાર િનરલ અને વસ્ટ્તી ગણતરી કચમશનરશ્રીની કિેરી, િનગણના ભવન, ટાવર-એ, 2-એ, માન ચસાંહ રોડ, નવી રિલ્હી-૧૧૦૦૧૧ તારીખ: ૧૨મી માિ,ચ ૨૦૨૬ ભારતની વસ્તી ગણતરી-૨૦૨૭ - પરરપત્ર ક્રમાુંક. ૧૫ વવષય: ભારતની વસ્ટ્તી ગણતરી અચધચનયમ, ૧૯૪૮ હેઠળ લોકોની િવાબિારીઓ અને ફરજો તથા ભારતની વસ્ટ્તી ગણતરી, ૨૦૨૭ના સુિારુ સાંિાલનમાાં સહભાગી થવાનો લોકોને આિેશ આપતુાં રાજ્ય સરકારો/સાંઘ પ્રિેશ વહીવટિારો દ્વારા જાહેરનામુાં બહાર પાડવા બાબત.
ભારતની વસ્ટ્તી ગણતરી, વસ્ટ્તી ગણતરી અચધચનયમ, ૧૯૪૮ (૧૯૪૮નો ૩૭મો) અને વસ્ટ્તી ગણતરી ચનયમો, ૧૯૯૦ અને તેના હેઠળ કરવામાાં આવેલા સુધારાઓની જોગવાઇઓ હેઠળ હાથ ધરવામાાં આવે છે. આગામી વસ્ટ્તી ગણતરીનો પ્રથમ તબક્કો એટલે કે ઘરયાિી અને આવાસન ગણતરી તમામ રાજ્યો/સાંઘપ્રિેશોમાાં િરેક રાજ્ય અને સાંઘપ્રિેશ દ્વારા ચનરિિષ્ટ કરવામાાં આવેલ ૩૦ રિવસના સમયગાળામાાં હાથ ધરવાનુાં ચનયત કરવામાાં આવે છે. સાથે િ સ્ટ્વ-ગણતરીનો ચવકલ્પ રહેશે, િે ૩૦ રિવસની ઘરે-ઘરે િઇને કરવાની ઘરયાિીની કામગીરીની શરૂઆત પહેલાના ૧૫ રિવસના સમયગાળામાાં હાથ ધરવામાાં આવશે. આ તબક્કા િરચમયાન, આવાસની સ્સ્ટ્થચત, ઘરના પરરવારની સુચવધાઓ અને પરરવારોની માચલકીની ચમલકતો અાંગેનો ડેટા એકચત્રત કરવામાાં આવશે. ઘરયાિી અને આવાસન ગણતરી માટેના પ્રશ્નો તા.૨૨મી જાન્યુઆરી, ૨૦૨૬ના વૈધાચનક હુકમ (એસ.ઓ.) ન.ાં ૩૫૩(ઈ) થી ગેઝેટ ઓફ ઇસ્ન્ડયામાાં અગાઉથી ચનરિિષ્ટ કરવામાાં આવ્યા છ.ે િેશમા ાં વસ્ટ્તી ગણતરી-૨૦૨૭નો બીજો તબક્કો, એટલે કે વસ્ટ્તી ગણતરી (PE) ફેબ્રુઆરી, ૨૦૨૭ િરચમયાન હાથ ધરવામાાં આવશે, ત્યારબાિ ૧ થી ૫ માિ,ચ ૨૦૨૭ િરચમયાન પુનરાવતચન તબક્કો કે સુધારણા તબક્કો હાથ ધરવામાાં આવશે. જોકે, લદ્દાખ સાંઘપ્રિેશ અને િમ્મ ુ અને સાંઘ પ્રિેશના ચહમવર્ાચવાળા અસમકાલીન ચવસ્ટ્તારો તેમિ ચહમાિલ પ્રિેશ અને ઉતરાખાંડ રાજ્યોમા ાં આ કામગીરી સપ્ટેમ્બર, ૨૦૨૬ િરચમયાન હાથ ધરવામાાં આવશે અને ત્યારબાિ ૧ ઓક્ટોબર થી ૫ ઓક્ટોબર, ૨૦૨૬ િરચમયાન પુનરાવતચન તબક્કો કે સુધારણા હાથ ધરવામાાં આવશે. "િેમાાં ચવચવધ વસ્ટ્તીચવર્યક, સામાચિક-સાાંસ્ટ્કૃચતક, આચથચક, સ્ટ્થળાાંતર અન ે પ્રિનન માપિંડો અાંગે વ્યચિગત સ્ટ્તરની માચહતી એકચત્રત કરવામાાં આવશે.
૨. રાષ્ટ્રીય અગત્યતાના ચવશાળ કાય ચ તરીકે વસ્ટ્તી ગણતરીની સફળતા મોટા પાયે જાહેર િનતા સચહત ચવચવધ વગોના સહકાર પર ચનભચર રહ ે છે. વસ્ટ્તી ગણતરી સાંબાંચધત આાંકડાઓની ઉપયોચગતા તેમિ વસ્ટ્તી ગણતરી અચધચનયમ, ૧૯૪૮ની કલમ ૧૫ મુિબ વ્યચિગત સ્ટ્તરની માચહતીની ગોપનીયતા જાળવવામાાં આવે છે ત ે બાબત જાહેર િનતાના ધ્યાન પર લાવવી અત્યાંત આવશ્યક છ.ે સાથે સાથે, વસ્ટ્તી ગણતરી ચનયમો, ૧૯૯૦ના ચનયમ ૮ (૨) અનુસાર રાજ્ય સરકારો તથા સાંઘ- પ્રિશે ોના વહીવટીતાંત્રોએ િેમાાં જાહેર િનતાને વસ્ટ્તી ગણતરીની પ્રચિયા િરચમયાન પૂછવામાાં આવતા પ્રશ્નોના સિોટ અને ચનચવચવાિ િવાબો આપવા માટે સહકાર આપવાનો ચનિેશ કરવામાાં આવ્યો હોય તેમિ અચધચનયમની કલમ ૧૧ હેઠળ ચનધાચરરત િંડ સાંબાંચધત જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાાં આવ્યો હોય તેવુાં જાહેરનામુાં પ્રકાચશત કરવુાં જોઈએ.
(૧) વસ્ટ્તી ગણતરી એ સૌથી નીિલા વહીવટી એકમો, એટલે કે ગ્રામીણ ચવસ્ટ્તારોમાાં ગામડાઓ અને શહેરી ચવસ્ટ્તારોમાાં નગર/વોડચ સુધીના આવાસનની સ્સ્ટ્થચત, સુચવધાઓ અને સાંપચિઓ, વસ્ટ્તી શાસ્ટ્ત્ર (વસ્ટ્તી ચવર્યક માચહતી- Demography), સાક્ષરતા, ધમ,ચ આચથચક પ્રવૃચિ, સ્ટ્થળાાંતર, પ્રિનનક્ષમતા વગેરે સાંબાંચધત માચહતીનો મુખ્ય સ્ટ્ત્રોત છ.ે વસ્ટ્તી ગણતરીના આાંકડાઓનો ઉપયોગ કેન્ર સરકાર/રાજ્ય સરકારો/સાંઘ-પ્રિેશના વહીવટીતાંત્રો દ્વારા આયોિન, નીચતઓ ઘડવામાાં અને અસરકારક જાહેર વહીવટ માટે વ્યાપક પ્રમાણમાાં કરવામા ાં આવે છ.ે આ ઉપરાાંત, લોકસભા, ચવધાનસભા, પાંિાયત તથા અન્ય સ્ટ્થાચનક સ્ટ્વરાજ્ય સાંસ્ટ્થાઓ માટે મતિાર ચવભાગોનુાં સીમાાંકન ચનધાચરણ કરવા અને અનામત નક્કી કરવા માટે પણ વસ્ટ્તી ગણતરીના આાંકડાઓનો ઉપયોગ થાય છે. તેથી, જાહેર િનતાએ વસ્ટ્તી ગણતરીની કામગીરીમાાં સહકાર આપવો અને સાિી માચહતી પૂરી પાડવી આવશ્યક છે. જાહેર-િનતાની માચહતી અથે વસ્ટ્તી ગણતરી અચધચનયમ, ૧૯૪૮ની કેટલીક મહત્ત્વપૂણચ જોગવાઈઓ નીિ ે િશાચવવામાાં આવે છે:- (૨) કલમ ૮:- પ્રશ્નો પૂછવાની સિા અને િવાબ આપવાની ફરિ (૧) કેન્ર સરકારે આ અથે બહાર પાડેલ અને રાિપત્રમાાં પ્રચસદ્ધ કરેલ સૂિનાઓથી વસ્ટ્તી ગણતરી અચધકારીને પછૂ વાનો આિેશ આપે તે તમામ સવાલો તે અચધકારી પોત ે િે સ્ટ્થાચનક ચવસ્ટ્તાર માટે ચનમાયેલ હોય તેની હિમાાંની તમામ વ્યચિઓને પૂછી શકશે.[ PART IV-A GUJARAT GOVERNMENT GAZETTE, EX., 29-05-2026 42-3 (૨) પેટા-કલમ (૨) હેઠળ િે વ્યચિને સવાલ પૂછવામાાં આવ્યો હોય તે િરેક વ્યચિ પોતાની પૂરી જાણ ક ે માન્યતા અનુસાર તેનો િવાબ આપવા માટે બાંધાયેલ રહેશે.
પરંત ુ શરત એ છે કે, કોઈપણ વ્યચિને તેના કુટુાંબની સ્ટ્ત્રી સભ્યનુાં નામ િણાવવા માટે બાધ્ય કરવામાાં આવશે નહીં, તેમિ પોતાના પચતનુાં, અવસાન પામેલા પચતનુાં અથવા પરંપરા અનુસાર િેનુાં નામ િણાવવાની મનાઇ હોય તેવી અન્ય કોઈ વ્યચિનુાં નામ િણાવવા માટે કોઇપણ સ્ટ્ત્રી બાંધાયેલ રહેશે નહીં.
(૩) કલમ ૯: - ભોગવટો ધરાવનાર વ્યચિએ પ્રવેશ કરવા િેવા અને નાંબરો લગાવવા િવે ા અાંગે. કોઈપણ મકાન, વાડો, િહાિ અથવા અન્ય કોઈ સ્ટ્થળ પર ભોગવટો ધરાવનાર િરેક વ્યચિએ વસ્ટ્તી ગણતરી-અચધકારીન ે વસ્ટ્તી ગણતરીના હેતુઓ માટે િરૂરી હોય તે મુિબ અને િેશના રૂઢીન ે ધ્યાનમાાં રાખીને વ્યાિબી હોય તેવો પ્રવેશ કરવા િેવાનો રહેશે, અને વસ્ટ્તી ગણતરીના હેતુઓ માટે િરૂરી હોય તેવા અક્ષરો, ચિહ્નો અથવા નાંબરો તે સ્ટ્થળ પર ચિતરવા અથવા લગાડવા િેવાના રહેશે.
(૪) કલમ ૧૦: - ભોગવટો કરનાર અથવા વ્યસ્ટ્થાપક દ્વારા અનસુ ૂચિ ભરવા અાંગે. (૧) વસ્ટ્તીગણતરી કચમશનર આ અથે બહાર પાડે તે હુકમોને અધીન રહીને, વસ્ટ્તી ગણતરી અચધકારી, પોત ે િને ે માટ ે ચનમાયેલ હોય ત ેસ્ટ્થાચનક ચવસ્ટ્તારમાાંના કોઈ રહેવાના ઘરે, અથવા કોઈ વાચણસ્જ્યક કે ઔદ્યોચગક સાંસ્ટ્થાના વ્યવસ્ટ્થાપક અથવા કોઈ અચધકારી સમક્ષ તે ઘર અથવા તેના કોઈ ચનરિિષ્ટ ભાગમાાં રહેનાર અથવા તે વ્યવસ્ટ્થાપક ક ે અચધકારીએ ત ે ઘર અથવા તેના તે ભાગમાાંના વસ્ટ્તીગણતરીના વખતના રહીશો સાંબાંધી અથવા પોતાની નીિે કામ ે રાખેલ હોય તે વ્યચિઓ સાંબાંધી વસ્ટ્તીગણતરી કચમશનર આિેશ આપે તે ચવગતો ભરી િેવા માટે એક અનસુ ૂચિ વસ્ટ્તીગણતરી અચધકારી મૂકી ક ે મુકાવી શકશે.
(૨) જ્યારે તે અનુસૂચિ તે રીત ેમુકવામાાં આવેલ હોય ત્યારે ઉપયિુચ વખતના યથાપ્રસાંગ, તે ઘર કે તેના ભાગમાાંના રહીશો અથવા તને ા હાથ નીિે કામ ે રાખેલ વ્યચિઓ સાંબાંધી પોતાની પૂરી જાન કે માન્યતા પ્રમાણે, યથાપ્રસગાં , સિરહુ ં રહેનાર વ્યસ્ટ્થાપક ક ે અચધકારીએ તે ભરવી જોઇશે અથવા ભરાવવી જોઇશે અને તે ઉપર પોતાની સહી કરવી જોઇશે અને જ્યાર ે તેમ ફરમાવવામા ાં આવે ત્યારે તે રીત ે ભરેલ અને સહી કરેલ અનુસૂચિ વસ્ટ્તીગણતરી અચધકારીને અથવા વસ્ટ્તીગણતરી અચધકારી ફરમાવે તે વ્યચિને સોંપવી જોઇશે.
(૫) કલમ ૧૧:- ચશક્ષા (િંડ). (૧) (ક) કોઈ વસ્ટ્તીગણતરી અચધકારી અથવા વસ્ટ્તીગણતરી કરવા સાંબાંધમાાં સહાય આપવાને કાયિેસર રીત ેફરમાવવામા ાં આવેલ હોય ત ેવ્યચિ, આ અચધચનયમ કે તે હેઠળ કરેલા કોઈ ચનયમથી તેના પર નાખવામાાં આવેલ કોઈ ફરિ બજાવવાની ના પાડે અથવા આવી ફરિ બજાવવામાાં અથવા અન્ય કોઈ વ્યચિને અડિણ કરે અથવા અટકાવે, અથવા- (કક) કોઈ વસ્ટ્તી ગણતરી અચધકારી અથવા વસ્ટ્તી ગણતરી કરવા સાંબાંધમાાં કાયિેસર િેને ફરમાવવામાાં આવેલ હોય તે વ્યચિ, આ અચધચનયમ અથવા તે હેઠળ કરેલ કોઈ ચનયમ અનુસાર તેન ેકરવામાાં આવેલ કોઈ હુકમનુાં પાલન કરવામાાં અથવા તેને સોંપેલ ફરિ બજાવવામાાં વ્યાિબી ખાંત ન િાખવે અથવા આવી ફરિ બજાવવામાાં અથવા હુકમનુાં પાલન કરવામાાં બીજી કોઈ વ્યચિને અડિણ કરે અથવા અટકાવે, અથવા, - (ઘ) વસ્ટ્તી ગણતરી અચધકારીએ તેને પૂછેલ િે સવાલનો િવાબ આપવા કલમ-૮ પ્રમાણે કાયિેસર રીતે બાંધાયેલ હોય તે વ્યચિ ઇરાિાપૂવચક તેનો ખોટો િવાબ આપે અથવા પોતાની પૂરી જાણ કે માન્યતા પ્રમાણે તેનો િવાબ આપવાની ના પાડે, અથવા (િ) કોઇ ઘર, વાડા, િલયાન કે બીજી િગ્યામાાં રહેનાર વ્યચિ, કલમ-૯ અનુસાર િયાાં વસ્ટ્તી ગણતરી અચધકારીન ે વાિબી હોય તે પ્રમાણે પ્રવેશવા િવે ની તેની ફરિ હોય ત્યાાં તે અચધકારીને તે પ્રવેશ કરવા િવે ાની ના પાડે, અથવા42-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX., 29-05-2026 [ PART IV-A (છ) વસ્ટ્તી ગણતરીના હેતુઓ માટ ે િીતરાયેલ કે િોંટાડાયેલ કોઇ અક્ષરો, ચિહ્નો કે નાંબરોને કોઇ વ્યચિ િૂર કરે, છેડ,ે તેમાાં ફેરફાર કરે અથવા તેને બગાડી નાખે, અથવા (િ) કલમ-૧૦ હેઠળની અનુસૂચિ ભરવાન ુાંફરમાયેલ હોય તે વ્યચિ તે કલમની જોગવાઇનો જાણી જોઇને અને કોઇ પૂરતા ાં કારણ ચવના અમલ ન કરે અથવા તે હેઠળ કોઈ ખોંટ ુાં પત્રક ભરે, અથવા (ઝ) વસ્ટ્તી ગણતરી કિેરીમાાં ગુનાચહત અપપ્રવેશ કરે તે કોઇપણ વ્યચિ એક હજાર રૂચપયા સુધીના િંડની ચશક્ષાન ે પાત્ર થશે અને ખાંડો (ક), (ખ) કે (ગ) હેઠળ િોચર્ત ઠરે ત્યારે ત્રણ વર્ચ સધુ ીની કેિની ચશક્ષાને પાત્ર થશે.
(૨) િે કોઇ વ્યચિ પેટા-કલમ(૧) હેઠળના ગુનાનુાં િુષ્પ્પ્રેરણ કરે તે, એક હજાર રૂચપયા સુધીના િંડની ચશક્ષાન ે પાત્ર થશે. (૬) કલમ ૧૫: - વસ્ટ્તી ગણતરીના રેકોડચ ચનરીક્ષણ માટે ખુલ્લા રહેશે નહીં અને પુરાવા તરીક ે ગ્રાહ્ય રહેશે નહીં.
કોઈપણ વ્યચિને વસ્ટ્તી ગણતરી અચધકારી દ્વારા ફરિના ભાગરૂપે તૈયાર કરવામાાં આવેલ કોઈ પુસ્ટ્તક, રચિસ્ટ્ટર કે રેકોડચન ુાં ચનરીક્ષણ કરવાનો અથવા કલમ ૧૦ હેઠળ સોંપવામાાં આવેલ કોઈપણ અનુસૂચિન ુાં ચનરીક્ષણ કરવાનો અચધકાર રહેશે નહીં.
ભારતીય સાક્ષ્ય અચધચનયમ, ૨૦૨૩ (૨૦૨૩નો ૪૭મો)મા ાં ચવપરીત કોઈપણ જોગવાઈ હોવા છતાાં, આવા કોઈપણ પુસ્ટ્તક, રચિસ્ટ્ટર, રેકોડચ કે અનુસૂચિમા ાં કરવામાાં આવેલી કોઈપણ નોંધ, કોઈપણ િીવાની કાયચવાહીમાાં અથવા આ અચધચનયમ હેઠળના ગુનાની રિના કરતા કોઈ કૃત્ય કે િૂક માટે આ અચધચનયમ અથવા અન્ય કોઈ કાયિા હેઠળની ફોિિારી કાયવચ ાહી ચસવાયની અન્ય કોઈ ફોિિારી કાયચવાહીમાાં પુરાવા તરીક ે સ્ટ્વીકાયચ રહેશે નહીં.
મૃતય ુંજય કુમાર નારાયણ, રચિસ્ટ્રાર િનરલ અને વસ્ટ્તી ગણતરી કચમશનર, ભારત. ગુિરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, જે. વી. દેસાઈ, સરકારના સાંયુિ સચિવ. ---------- Government Central Press, Gandhinagar.