Official Gazette Notification Text
Official Transcript© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, OCTOBER 1, 2026 / ASVINA 9, 1948 [ No. 40 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-B Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts. સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં...
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, OCTOBER 1, 2026 / ASVINA 9, 1948 [ No. 40 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-B Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made by the Government of Gujarat under the Gujarat Acts. સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં . ૧૧૨૧૦૦૧૫૨૪૦૦૨૮/૨૦૨૪ થી દાખલ થયેલ ગુનાના કામે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ (ઈન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ હેઠળ આરોપીઓની મમલકત ટાંચમાં લેવા બાબત.
ગૃહ વિભાગ હુકમ સમચવાલય, ગાંધીનગર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૬ ક્રમાાંક: GHG/107/2026/AGN/102026/GPID-04/SB4: પોલીસ મહામનદેશકશ્રી, સી.આઈ.ડી .ક્રાઈમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્યનો તા.૦૬.૦૮.૨૦૨૬ નો પત્ર ક્ર.સીઆઇડી/EOW & FC-CC/SIMU-1/૬૧૬/૨૦૨૬ થી સુરત શહેર ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાત ે ફ.ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૫૨૪૦૦૨૮/૨૦૨૪ થી ઇ.પી.કો.૪૨૦ તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસ સ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ ની કલમ-૩ તથા પ્રાઇઝ ચીટ એન્ડ મની સક્યુસલેશન (બેનીંગ )એકટ-૧૯૭૮ ની કલમ-૪, ૫, ૬ હેઠળ આરોપી રાહુલ બાબુલાલ પટેલ મવરૂદ્ધ તા.૩૧.૦૩.૨૦૨૪ ના રોજ નોંધાયેલ ગુનાના કામે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ હેઠળ આરોપીઓની મમલકતો ટાંચમાં લેવા બાબતે હુકમ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે.
૨. આ કેસની હકીકત એવી છે કે, આ ગુનાના આરોપીઓએ ભેગા મળી આ કામના આરોપીએ "પટેલ સોસાયટી મામસક બચત યોજના"ના નામથી લલચામણી અને લોભામણી સ્કીમ ચાલુ કરી જેમાં એક વ્યમિ (એક ડાયરી કાડસ )ના મામસક હપ્તો રૂ.૩૦૦ (૩ વર્સ )રૂ.૧૦,૮૦૦ -/ ની સામે રૂ .૨૦,૦૦૦ -/ફીક્સ મળશે તે રીતેના કાડસ છપાવી ફરીયાદી તથા સાહેદોન ે મવશ્વાસમા ં લઈ સ્કીમમાં રોકાણ કરેલ રૂમપયાના ત્રણ વર્સમાં ડબલ મળી જશે અને સારો નફો તેવી લાલચો આપી ફરીયાદી તથા અન્ય ભોગ બનનાર/સાહેદો/રોકાણકારો સાથે કુલ રકમ રૂ.૮,૮૪,૮૦૦ -/ની છેતરપીંડી કરી ગુનામહત કૃત્ય આચરેલ છે.
૩. આ ગુનાની તપાસ દરમમયાન જણાય આવેલ મવગતો અનુસાર, આરોપીઓ દ્વારા તેઓની ગુનામહત પ્રવૃમતઓ મારફતે એકમત્રત કરવામાં આવેલ આરોપીની મમલકત(વાહન)ની રકમ કુલ રૂ.૩,૭૫,૦૦૦ -/થાય છે.
140141 GUJARAT GOVERNMENT GAZETTE, 01-10-2026 [ PART IV-B ૪. આથી, રોકાણકારોના મહતને ધ્યાને લેતાં તથા છેતરમપંડીના બનાવો બનતા અટકાવવા તથા રોકાણ-કતાસઓન ે પોતાના નાણા પરત મળે તે હેતુથી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ ની કલમ ૪(૧ )હેઠળ આરોપીઓની કોષ્ટક-૦૧ માં દશાસવ્યા મુજબની મમલકતો/સંપમિઓ ટાંચમાં લેવા હુકમ કરવા જરૂરી છે.
૫. આથી, સુરત શહેર ડી.સી.બી.પોલીસ સ્ટેશન ખાતે ફ.ગ.ુર.નં .૧૧૨૧૦૦૧૫૨૪૦૦૨૮/૨૦૨૪ થી દાખલ થયેલ ગુનાના કામે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ કલમ ૪(૧ )હેઠળ આરોપીઓની નીચ ે કોષ્ટક-૦૧ માં દશાસવ્યા મુજબની મમલકત(વાહન )ટાંચમાં લેવા તથા પ્રાંત અમધકારીશ્રી, સુરત શહેરને “કોમ્પીટન્ટ ઓથોરીટી ”તરીકે ડેઝીગ્નેટેડ કોટટના આખરી હુકમ સુધી પ્રોપટી તેઓના હસ્તક રાખવા આથી હુકમ કરવામાં આવે છે.
કોષ્ટક-૦૧ ક્ર. ગાડીનો પ્રકાર ગાડીનો નાં. ચેસીસ નાં. એન્જીન નાં. મોડલ/િર્ ષ અાંદાવિત કકિંમત ૧ BMW X 1મેટાલીક કોફી GJ-19-AA-0027 WBAVN 37070V R48474 77417818 2012 રૂ.૩,૭૫,૦૦૦ કલરની કાર ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, ડૉ. હવર્ષત ગોસાિી, સરકારના અમધક સમચવ.
---------- સુરત શહેર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.ન.ં ૧૧૨૧૦૦૧૨૨૫૦૬૦૫/૨૦૨૫ થી દાખલ થયેલ ગુનાના કામ ે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ( ઈન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ હેઠળ આરોપીઓની મમલકત ટાંચમાં લેવા બાબત.
ગૃહ વિભાગ હુકમ સમચવાલય, ગાંધીનગર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૬ ક્રમાાંક: GHG/108/2026/AGN/102026/GPID-05/SB4: પોલીસ મહામનદેશકશ્રી, સી.આઈ.ડી .ક્રાઈમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્યનો તા.૦૬.૦૮.૨૦૨૬ નો પત્ર ક્ર.સીઆઇડી/EOW & FC & CC/SIMU-1/૬૧૭/૨૦૨૬થી સુરત શહેર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં .
૧૧૨૧૦૦૧૨૨૫૦૬૦૫/૨૦૨૫ થી ભારતીય ન્યાય સંમહતા -૨૦૨૩ ની કલમ-૩૧૬(૫) તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ ની કલમ-૩ મુજબ આરોપીઓ (૧ )મનલેર્ભાઇ ખીમજીભાઇ જાદવ રહે.ફલેટ (૨ )ચેતનકુમાર ઇશ્વરલાલ વાઘેલા મવરૂદ્ધ તા.૨૯.૦૪.૨૦૨૫ ના રોજ નોંધાયેલ ગુનાના કામે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ હેઠળ આરોપીઓની મમલકતો ટાંચમાં લેવા બાબતે હુકમ કરવા દરખાસ્ત કરવામાં આવેલ છે.
૨. આ ગુનાના આરોપીઓએ ભેગા મળી મનલેર્ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ રીયલ એસ્ટેટ નામની કંપની ખોલી ફરરયાદી તેમના હસ્તકના અન્ય રોકાણકારોને તેઓએ રોકાણ કરેલ રૂમપયાનું ૧ %થી ૩ %લેખે માસીક વળતર આપવાની લાલચ આપી તથા મકાન આપવાની લાલચ રોકાણકારોને તેમની સહીવાળું સટીફીકેટ ઓફ પારટટમસપન્ટ તથા કન્ન્ડશન ફોમસ તથા પહોંચ તથા મસક્યોરરટી પેટે ચેકો આપી ફરીયાદી તથા અન્ય ૬૫ રોકાણકારોને રૂા.૩,૮૧,૦૦,૦૦૦ -/નું મનલેર્ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરાવી તથા અન્ય ૦૩ સાહેદોને રૂ.૪૦,૫૧,૦૦૦ -/નું મનલર્ે રીયલ એસ્રેટમાં રોકાણ કરાવી એમ કુલ રકમ રૂ.૪,૨૧,૫૧,૦૦૦ -/પૈકી રૂ.૩૬,૧૧,૧૮૦ -/રોકાણકારોને પરત કરેલ છે તથા આરોપીઓએ કુલ રૂ.૩,૮૫,૩૯,૮૨૦ -/રોકેલ નાણા કે વળતર પરત નહી આપી ફરરયાદી તથા અન્ય ભોગ બનનાર/સાહદે ો/રોકાણકારો સાથે છેતરપીંડી કરી ગુનામહત કૃત્ય આચરેલ છે.
૩. આ ગુનાની તપાસ દરમમયાન જણાય આવેલ મવગતો અનુસાર, આરોપીઓએ ગેરકાયદેસર રીતે નાણા મેળવી દરખાસ્તમાં દશાવ્સયા મુજબ મમલકતની ખરીદી કરેલ હોવાન ું ફમલત થાય છે .આ સ્થાવર મમલકતોની દસ્તાવેજ મુજબની રકંમત કુલ રૂ.૯૫,૩૧,૦૦૦-/જેટલી થાય છ ે .આ સ્થાવર મમલકતોની હાલની અંદામજત બજાર રકંમત રૂ.૨,૧૫,૬૨,૦૦૦ -/થાય છ ે .જપ્ત કરવાની થતી બેંક ખાતાઓની જમા રકમ કલુ રૂ.૨,૪૩,૫૬૨ -/થાય છે .જપ્ત કરવાની થતી મમલકત અને બેંક ખાતાઓની જમા રકમ એમ કુલ રકમ રૂ.૨,૧૮,૦૫,૫૬૨ -/થાય છે.PART IV-B ] GUJARAT GOVERNMENT GAZETTE, 01-10-2026 142 ૪. આથી, રોકાણકારોના મહતને ધ્યાને લેતાં તથા છેતરમપંડીના બનાવો બનતા અટકાવવા તથા રોકાણ-કતાસઓન ે પોતાના નાણા પરત મળે તે હેતુથી ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ ની કલમ ૪(૧ )હેઠળ આરોપીઓની કોષ્ટક-૦૧ અને કોષ્ટક-૦૨ માં દશાસવ્યા મુજબની મમલકતો/સંપમિઓ ટાંચમાં લેવા હુકમ કરવા જરૂરી છે.
૫. આથી, સુરત શહેર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૫૦૬૦૫/૨૦૨૫ થી દાખલ થયેલ ગુનાના કામે ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટસસ (ઇન ફાઇનાન્સીયલ એસ્ટાબ્લીશમેન્ટ )એક્ટ, ૨૦૦૩ કલમ ૪(૧ )હેઠળ આરોપીઓની નીચ ે કોષ્ટક-૦૧ તથા કોષ્ટક-૦૨ માં દશાસવ્યા મુજબની મમલકતો/સંપમિઓ ટાંચમાં લેવા તથા પ્રાંત અમધકારીશ્રી, સુરત(ઉિર)ને કોમ્પીટન્ટ ઓથોરીટી તરીકે ડેઝીગ્નેટેડ કોટટ ના આખરી હુકમ સુધી તેઓના હસ્તક રાખવા આથી હુકમ કરવામાં આવે છે.
કોષ્ટક-૦૧ વમલકત ટાાંચમાાં લિે ાની હાલની માકેટ વમલકતના ખરીદી મ િબ ક્ર. વમલકતન ાં િર્ષન થાય તે વ્યવિ/સાંસ્થા/ ખરીદી મ િબ હાલના કકિંમત પેઢીન ાં નામ અાંદાિે કકિંમત કબિેદારન ાં નામ ૧ મોજે સુરત ડીસ્રીક્ટ, અડાજણ સબ આરોપી મનલેર્ભાઇ રૂ.૨૫,૦૦,૦૦૦-/ રૂ.૭૫,૦૦,૦૦૦-/ આરોપી ડીસ્રીકટ તાલુકો અડાજણ શહેર સુરતના ખીમજીભાઇ જાદવ તથા મનલેર્ભાઇ મોજે રાંદેરના મબનખતે ીના તેમના પત્ની અરૂણા ખીમજીભાઇ સવે.નં.૭૯,૧૦૦,૧૦૧ જેનો ટી.પી.સ્કીમ મનલેર્ભાઇ જાદવ જાદવ તથા તેમના નં.૩૦, ઓરીજનલ પ્લોટ.નં.૭૦, ફાઇનલ પત્ની અરૂણા પ્લોટ.ન.ં૪૬ વાળી જમીનમાં બાંધવામાં મનલેર્ભાઇ જાદવ આવેલ “રાજહંસ રેસીડેન્સી” નામના મબલ્ડીંગમાં આયોજન કરવામાં આવેલ એ,બી/૧, બી/ર, સી/૧, સી/૨, ડી/૧, ડી/ર, ઇ, એફ તથા જી ટાઇપના મબલ્ડીંગો પૈકી "ઇ "ટાઇપના મબલ્ડીંગ.નં .“જી ”ના પાંચમા માળે આવેલ ફ્લેટો પૈકી ફ્લેટ.ન.ં૫૦૧ વાળી મમલ્કત.
મમલકતનું ક્ષેત્રફળ :૭૪.૬૩ ચો.મી. ૨ મોજે સુરત ડીસ્રીકટ, અડાજણ સબ આરોપી મનલેર્ભાઇ રૂ.૪૭,૦૦,૦૦૦-/ રૂ.૯૪,૦૦,૦૦૦-/ આરોપી ડીસ્રીકટના મોજે ગામ પાલણપોરના ખીમજીભાઇ જાદવ મનલેર્ભાઇ સવે.નં.૬૬/૩, જેનો બ્લોક નં.૧૦૪ પૈકી, ખીમજીભાઇ જેનુ ક્ષેત્રફળ ૪૮૯.૦૦ ચો.મી, જેનો જાદવ મપ્રલીમનરી ટી.પી.સ્કીમ.નં.૮ (પાલણપોર, સુડા )ફાઇનલ પ્લોટ.નં.૭૬, જેનુ ક્ષેત્રફળ ૩૪૭.૦૦ ચો.મી .તથા બ્લોક.નં.૧૦૪ પૈકી-૧, જેનુ ક્ષેત્રફળ ૧૨૬૬૩.૦૦ ચો.મી .છે. જેનો ટી.પી.સ્કીમ નં.૮ (પાલણપોર, સુડા )ફાઇનલ પ્લોટ .નં.૭૭ જેનું ક્ષેત્રફળ ૮૯૯૦.૦૦ ચો.મી .છે .જે બંને ફાઇનલ પ્લોટનું કુલ ક્ષેત્રફળ ૯૩૩૭.૦૦ ચો.મી .છે .તે પૈકી સબ પ્લોટ.ન.ં૧ ની ૪૩૩૭.૪૪ ચો.મી.
જમીનમાં બાંધવામાં આવેલ ''મોનાકક રેસીડેન્સી "નામના પ્રોજેક્ટમાં ફલેટ નં.બી/૧૦૦૨. મમલકતનું ક્ષેત્રફળ :૧૦૬.૯૮ ચો.મી.143 GUJARAT GOVERNMENT GAZETTE, 01-10-2026 [ PART IV-B વમલકત ટાાંચમાાં લિે ાની હાલની માકેટ વમલકતના ખરીદી મ િબ ક્ર. વમલકતન ાં િર્ષન થાય તે વ્યવિ/સાંસ્થા/ ખરીદી મ િબ હાલના કકિંમત પેઢીન ાં નામ અાંદાિે કકિંમત કબિેદારન ાં નામ ૩ મોજે સુરત ડીસ્રીકટ, સબ ડીસ્રીકટ આરોપી ચેતનકુમાર રૂ.૨૩,૩૧,૦૦૦-/ રૂ.૪૬,૬૨,૦૦૦-/ આરોપી ચોયાસસી હાલ અડાજણ મોજે અડાજણના ઇશ્વરલાલ વાઘેલા ચેતનકુમાર રે.સવે.ન.ં૩૨૮/૩,૩૩૦, ટી.પી.સ્કીમ ઇશ્વરલાલ વાઘેલા નં.૧૩, ફાઇનલ પ્લોટ.નં.૨૭૯,૨૮૦ તેમના પત્ની તથા ૨૯૪ વાળી મબનખેતીની જમીનમાં જ્યોત્સના આકાર પામેલ ગંગાનગર ચેતનકુમાર કો.ઓ.હાઉસીંગ સોસાયટી લીમીટેડ માં વાઘેલા આવેલ (મંજુર પ્લાન મુજબ પ્લોટ.નં.૪૧ તથા ૪૨ પૈકી )સ્થળ ન્સ્થતી મજુ બ પ્લોટ.ન ં .૪૧-બી (૭ +૧૨ મુજબ પ્લોટ નં.૪૧-બી )કે જે સીટી સવે દફ્તરે સીટી સવે.નં.૦૯૩૦૧૨૯ થી ઓળખાય છે તે જમીનમાં ૯૬.૦૦ ચો.મી તથા તે જમીન ઉપર આવેલ ૧૫૦.૭૩૨ સમ ચોરસ મીટર એરીયાના બાંધકામવાળી મમલકત .
કુલ રૂ.૯૫,૩૧,૦૦૦-/ રૂ.૨,૧૫,૬૨,૦૦૦-/ કોષ્ટક-૦૨ ક્ર. એકાઉન્જટ હોલ્ડરન ાં નામ બેંકન ાં નામ એકાઉન્જટ નાંબર રકમ રૂ. ૧ આરોપી મનલેર્ભાઇ ખીમજીભાઇ જાદવ AXIS BANK ચૌટાપુલ ભાગળ શાખા 99010070630569 Rs.41418/- ૨ આરોપી ચેતનકુમાર ઇશ્વરલાલ વાઘેલા AXIS BANK ઘોડદોડ રોડ શાખા 04710100410588 Rs.195911/- ૩ આરોપી મનલેર્ભાઇ ખીમજીભાઇ જાદવ KOTAK MAHINDRA BANK લાલગેટ 6612413825 Rs.3400/- મસનેમા રોડ શાખા ૪ આરોપી મનલેર્ભાઇ ખીમજીભાઇ જાદવ BANK OF MAHARASHTRA 20149431111 Rs.2833/- અઠવાલાઇન્સ શાખા Total Rs.2,43,562/- ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, ડૉ. હવર્ષત ગોસાિી, સરકારના અમધક સમચવ.
---------- Government Central Press, Gandhinagar.