Official Gazette Notification Text
Official TranscriptExtra No. 453 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] TUESDAY, JULY 28, 2026 / SRAVANA 6, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including...
Extra No. 453 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] TUESDAY, JULY 28, 2026 / SRAVANA 6, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including those made by the Government of India, the High Courts, the Director of Municipalities, the Commissioner of Police, the Director of Prohibition and Excise, the District Magistrates and the Election Commission, Election Tribunals, Returning Officers and other authorities under the Election Commission.
રાજ્ય ચ ૂંટણી આયોગ આદેશ સચિવાલય, ગાાંધીનગર, ૨૮મી જુલાઇ, ૨૦૨૬ થરા નગરપાચલકાની આગામી સામાન્ય િ ાંટણી માટે બેઠકોની (અનામત બેઠકો સચિત) વારાફરતી ફાળવણી અાંગેનો આદેશ, ૨૦૨૬ વૂંચાણમાૂં લીધા: (૧) રાજ્ય િ ાંટણી આયોગનો આખરી આદેશ ક્રમાાંકઃ રાિઆ-િટણ-સમક-નપા-થરા -યુચનટ-૨ -૨૦૧૬, તા. ૧૬-૦૫-૨૦૧૬ (૨) મ્યુચનચસપલ બરોમા ાં વોર્નડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪ (૩) મ્યુચનચસપલ બરોમા ાં વોર્નડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ૨૦૧૫ (૪) ગુજરાત સ્થાચનક સત્તામાંર્ળ કાયદા (સુધારા) અચધચનયમ, ૨૦૨૩ (Gujarat Act No 17 Of 2023) (૫) મ્યુચનચસપલ બરોમા ાં વોર્નડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ૨૦૨૫ (૬) શિેરી ચવકાસ અને શિેરી ગૃિ ચનમાડણ ચવભાગ, ગાાંધીનગરના જાિેરનામા ક્રમાાંકઃ KV 166 of 2024/UDUHD/mwd/e- file/18/2024/3057/M: Dt. 17/08/2024 IV-C Ex.-453 453-1453-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-07-2026 [ PART IV-C ક્રમાૂંક: રાચઆ-ચટણ-સમક-નપા-થરા -યુનનટ-૫-૦૭૨૦૨૬:- ૧. ભારતના બાંધારણના અનુચ્છેદ 243-K અને 243-ZA ની જોગવાઈ મુજબ સ્થાચનક સ્વરાજ્ય સાંસ્થાઓની તમામ િ ાંટણીઓ માટે મતદારયાદી તૈયાર કરવા અને તેના ઉપર દેખરેખ, માગડદશડન તથા ચનયાંત્રણ અન ે િ ાંટણી સાંિાલનની કામગીરી રાજ્ય િ ાંટણી આયોગમાાં ચનચિત થયેલ છે.
ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ ની કલમ-૬ની પેટા-કલમ ૪; મ્યુચનચસપલ બરોમા ાં વોર્ડનુાં સીમાાંકન અન ે અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪ િેઠળની જોગવાઈઓ તથા તેમાાં થયેલ વખતોવખતના સુધારાઓ અને રાજ્ય િ ાંટણી આયોગના આદેશ ક્રમાાંકઃ રાિઆ-િટણ-માપદંર્-ન.પ.જન.૧-૧૨૨૦૧૪-ક, તા. ૧૧-૧૨-૨૦૧૪ ની સ િનાઓને ધ્યાને લઇ વાંિાણ (૧) ના તા.
૧૬-૦૫-૨૦૧૬ના આખરી આદેશથી થરા નગરપાચલકાની વોર્ડ રિના કરી અનુસ ચિત જાચત, અનુસ ચિત આદદજાચત અને પછાતવગ ડ (આ વગોની સ્ત્રીઓ સચિત) તથા સ્ત્રીઓ માટેની અનામત તથા ચબનઅનામત સામાન્ય બેઠકોની ફાળવણી કરવામાાં આવેલ છે. જ ે આધારે વર્ડ -૨૦૧૬ અને ૨૦૨૧ મા ાં થરા નગરપાચલકાની સામાન્ય િટ ાં ણી યોજવામાાં આવેલ.
૨. વાંિાણ ે લીધા (૩) ના સુધારા ચનયમોથી મ્યુચનચસપલ બરોમાાં વોર્ડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી બાબતના ચનયમો, ૧૯૯૪ માાં ચનયમ-૫ નવો મ કવામા ાં આવેલ છે. જ ે મુજબ અનુસ ચિત જાચત, અનુસ ચિત આદદજાચત તથા પછાતવગડની બઠે કો, ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ ની કલમ ૬ અને કલમ ૭ મુજબ નકકી કરવાની થતી બેઠકો એકી સાંખ્યામા ાં આવતી તો િોય તેવી બેઠકો માટે જે તે કેટેગરીની મચિલા અનામત બેઠકો માટે લગભગ ૫૦ ટકા બેઠકો ફાળવી શકાય નચિ. તેથી, એકી સાંખ્યામાાં નકકી થતી િોય તેવી બેઠકો પૈકી (એકી સાંખ્યામા ાં રિેલ) બેઠક જે તે કેટેગરી માટે નકકી કરી પ્રથમ િ ાંટણી કરવાની અને તે એક બેઠક િવે પછીની સામાન્ય િ ાંટણીમાાં જે તે કેટેગરીની મચિલા માટે અનામત રાખવી એવી જોગવાઈ કરવામાાં આવેલ છ.ે અનામત બેઠકોની સાંખ્યા એકી સાંખ્યામા ાં આવતી ન િોઇ વાંિાણ લીધેલ અ.નાં.(૧)ના રાજ્ય િ ાંટણી આયોગના તા. ૧૬-૦૫- ૨૦૧૬ના આખરી આદેશની અનુસ ચિ-૨ મુજબ વર્ડ- ૨૦૨૧મા ાં િ ાંટણી યોજવામાાં આવેલ.
૩. વાંિાણ ે લીધા (૪) ના ગુજરાત સ્થાચનક સત્તામાંર્ળ કાયદા (સુધારા) અચધચનયમ, ૨૦૨૩ (Gujarat Act No. 17 of 2023) થી સ્થાચનક સ્વરાજ્યની સાંસ્થાઓમાાં પછાતવગોની બેઠકોની અનામતની ટકાવારીમા ાં સુધારો કરી ૨૭ ટકા સુધીની બેઠકો પછાતવગો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાાં આવેલ છે.
૪. વાંિાણ ે લીધા (૫) ના મ્યુચનચસપલ બરોમા ાં વોર્ડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ર૦૨૫ થી મ્યુચનચસપલ બરોમા ાં વોર્નડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪ નો ચનયમ-૭ બદલી નવો મ કવામા ાં આવેલ છે. નવા ચનયમ મુજબ અનુસ ચિત જાચત, અનુસ ચિત આદદજાચત, પછાતવગો તથા સ્ત્રીઓની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી શક્ય િોય તયાાં સુધી દર પાાંિ વર્ે એક સામાન્ય િ ાંટણી પછી બીજી સામાન્ય િ ાંટણી થાય તયારે કરવાની થાય છ.ે ૫. વાંિાણ ે લીધા (૬) ના શિેરી ચવકાસ અને શિેરી ગૃિ ચનમાડણ ચવભાગ, ગાાંધીનગરના તા. ૧૭/૦૮/૨૦૨૪ ના જાિેરનામાથી થરા નગરપાચલકા માટે ૬ વોર્ડ અને ૨૪ બેઠકો ચનધાડરીત કરવામાાં આવેલ છે. જે પૈકી અનુસ ચિત જાચતની ૦૨ બેઠકો તે પૈકી ૧ (એક) બેઠક અનુસ ચિત જાચત સ્ત્રી માટે અનામત; અનુસ ચિત આદદજાચત માટે કોઈ બેઠકો ફાળવેલ નથી અને પછાતવગનડ ી ૦૬ બેઠકો તે પૈકી ૦૩ બેઠકો પછાતવગડ સ્ત્રી માટે અનામત રાખવામાાં આવેલ છે. કુલ સ્ત્રી અનામત બેઠકોની સાંખ્યા ૧૨ છે.
૬. ભારતના બાંધારણના અનુચ્છેદ-243-ZA; ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ની કલમ ૭; મ્યુચનચસપલ બરોમા ાં વોર્ડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪; મ્યુચનચસપલ બરોમા ાં વોર્ડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ર૦૧૫ તથા મ્યુચનચસપલ બરોમા ાં વોર્ડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ર૦૨૫ ની જોગવાઈઓ તથા રાજ્ય િ ાંટણી આયોગના આદેશ ક્રમાાંક: રાિઆ-િટણ-માપદંર્-ન.પ.જન.૧-૧રર૦૧૪–ક, તા. ૧૧-૧ર-૨૦૧૪ ની સ િનાઓન ે ધ્યાને લઈ વાંિાણ ે લીધા (૧) વાળા રાજ્ય િ ાંટણી આયોગના તા. ૧૬-૦૫-૨૦૧૬ આદેશની અનુસ ચિ-૨મા ાં સુધારી કરી, થરા નગરપાચલકાની િવે પછી યોજાનાર સામાન્ય િ ાંટણી માટે આ આદેશ સાથેની અનુસ ચિ-૨મા ાં જણાવ્યા પ્રમાણે અનુસ ચિત જાચત, અનુસ ચિત આદદજાચત, પછાતવગો (આ વગોની સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેઠકો સચિત) તથા સ્ત્રીઓ માટેની અનામત બેઠકો અન ે ચબનઅનામત સામાન્ય બેઠકો નકકી કરી બેઠકો ફાળવવા રાજ્ય િ ાંટણી આયોગ આદેશ કરે છ.ે વાંિાણ (૧) પરના રાજ્ય િ ાંટણી આયોગના તા. ૧૬-૦૫-૨૦૧૬ ના આખરી આદેશની સીમાાંકનને લગતી અન્ય ચવગતો યથાવત રિેશ.ે રાજ્ય િ ાંટણી આયોગના આદેશથી, એન. કે. ડામોર, સચિવ.PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-07-2026 453-3 ચ ૂંટણી આયોગના આદેશ ક્રમાૂંકઃ-રાચઆ-ચટણ-સમક-નપા-થરા-યુનનટ-૫-૦૭૨૦૨૬, તા.૨૮/૦૭/૨૦૨૬નુૂં નિડાણ.
અનુસ નચ-૨ થરા નગરપાચલકાની સને-ર૦૧૧ ની વસચત ગણતરી મુજબ કુલ ૧૮૦૬૦ વસચત કુલ વોર્ડની સાંખ્યા ૬ વોર્ડ દીઠ સરરે ાશ વસચત ૩૦૧૦ સરેરાશ વસચતના ૧૦ ટકા વધ મુજબ : ૩૩૧૧ સરેરાશ વસચતના ૧૦ ટકા ઘટ મુજબ : ૨૭૦૯ બેઠકોની સાંખ્યા ૨૪ કુલ સ્ત્રી બેઠકો ૧૨ અનુસ ચિત જાચત માટે અનામત બેઠકોની સાંખ્યા ૨ તે પૈકી ૧ બેઠક અનુસ ચિત જાચત સ્ત્રી માટે અનામત અનુસ ચિત આદદજાચત માટે અનામત બેઠકોની સાંખ્યા ૦ તે પૈકી ૦ બેઠક અનુસ ચિત આદદજાચત સ્ત્રી માટે અનામત પછાતવગડ માટે અનામત બેઠકોની સખ્ાં યા ૬ તે પૈકી ૩ બેઠકો પછાતવગડ સ્ત્રીઓ માટે અનામત કુલ અનામત બેઠકો ૧૬ સામાન્ય બેઠકો ૮ બીજી બેઠકની િોથી બેઠકની વોર્ડ પિેલી બેઠકની ફાળવણી ત્રીજી બેઠકની ફાળવણી અ.નાં. વોર્ડની વસચત ફાળવણી સ્ત્રી ફાળવણી અનામત ક ે નાંબર સ્ત્રી અનામત અનામત કે ચબનઅનામત અનામત ચબન અનામત ૧ ૧ ૨૮૭૬ પછાતવગડ સામાન્ય અનુસ ચિત જાચત સામાન્ય ૨ ૨ ૨૭૪૧ સામાન્ય સામાન્ય પછાતવગડ સામાન્ય ૩ ૩ ૨૮૧૧ પછાતવગડ સામાન્ય સામાન્ય સામાન્ય ૪ ૪ ૩૨૭૧ અનુસ ચિત જાચત સામાન્ય પછાતવગડ સામાન્ય ૫ ૫ ૩૨૦૬ પછાતવગડ સામાન્ય સામાન્ય સામાન્ય ૬ ૬ ૩૧૫૫ સામાન્ય સામાન્ય પછાતવગડ સામાન્ય કુલ ૧૮૦૬૦ રાજ્ય િ ાંટણી આયોગના આદેશથી, એન. કે. ડામોર, સચિવ.
------------ Government Central Press, Gandhinagar.