Official Gazette Notification Text
Official TranscriptExtra No. 451 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] TUESDAY, JULY 28, 2026 / SRAVANA 6, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including...
Extra No. 451 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] TUESDAY, JULY 28, 2026 / SRAVANA 6, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including those made by the Government of India, the High Courts, the Director of Municipalities, the Commissioner of Police, the Director of Prohibition and Excise, the District Magistrates and the Election Commission, Election Tribunals, Returning Officers and other authorities under the Election Commission.
રાજ્ય ચ ૂંટણી આયોગ આદેશ સચિવાલય, ગાાંધીનગર, ૨૮મી જુલાઇ, ૨૦૨૬ ઓખા નગરપાચલકાની આગામી સામાન્ય િ ાંટણી માટે બેઠકોની (અનામત બેઠકો સચિત) વારાફરતી ફાળવણી અાંગેનો આદેશ, ૨૦૨૬ વૂંચાણમાૂં લીધા: (૧) રાજ્ય િ ાંટણી આયોગનો આખરી આદેશ ક્રમાાંકઃ રાિઆ-િટણ-સમક-નપા-ઓખા - યુચનટ-૮ -૨૦૧૬, તા. ૨૧/૦૫/૨૦૧૬ (૨) રાજ્ય િ ાંટણી આયોગનો આદેશ ક્રમાાંક: રાિઆ-િટણ-સમક-નપા-ઓખા- યુચનટ-૬-૨૦૨૧, તા. ૧૫/૦૭/૨૦૨૧ (૩) મ્યુચનચસપલ બરોમાાં વોર્નડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪ (૪) મ્યુચનચસપલ બરોમાાં વોર્નડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ૨૦૧૫ (૫) ગુજરાત સ્થાચનક સત્તામાંર્ળ કાયદા (સુધારા) અચધચનયમ, ૨૦૨૩ (Gujarat Act No 17 Of 2023 ) (૬) મ્યુચનચસપલ બરોમાાં વોર્નડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ૨૦૨૫ (૭) શિેરી ચવકાસ અને શિેરી ગૃિ ચનમાડણ ચવભાગ, ગાાંધીનગરના જાિેરનામા ક્રમાાંકઃ KV/218 of 2024/UDUHD/mwd/e-file/18/ 2024/3057/M, Date : 17/08/2024 IV-C Ex.-451 451-1451-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-07-2026 [ PART IV-C ક્રમાૂંકઃ- રાચઆ-ચટણ-સમક-નપા-ઓખા -યુનનટ-૬ -૦૭૨૦૨૬ ૧. ભારતના બાંધારણના અનુચ્છેદ 243-K અને 243-ZA ની જોગવાઈ મુજબ સ્થાચનક સ્વરાજ્ય સાંસ્થાઓની તમામ િ ાંટણીઓ માટે મતદારયાદી તૈયાર કરવા અને તને ા ઉપર દેખરેખ, માગડદશડન તથા ચનયાંત્રણ અને િ ાંટણી સાંિાલનની કામગીરી રાજ્ય િ ાંટણી આયોગમાાં ચનચિત થયેલ છ.ે ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ ની કલમ-૬ ની પેટા-કલમ ૪; મ્યુચનચસપલ બરોમા ાં વોર્નડ ુાં સીમાકાં ન અને અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪ િેઠળની જોગવાઈઓ તથા તેમાાં થયેલ વખતોવખતના સુધારાઓ અને રાજ્ય િ ાંટણી આયોગના આદેશ ક્રમાાંકઃ રાિઆ-િટણ-માપદંર્-ન.પ.જન.૧-૧૨૨૦૧૪-ક, તા. ૧૧-૧૨-૨૦૧૪ ની સ િનાઓને ધ્યાને લઇ વાંિાણ (૧) ના તા. ૨૧/૦૫/૨૦૧૬ના આખરી આદેશથી ઓખા નગરપાચલકાની વોર્ડ રિના કરી અનુસ ચિત જાચત, અનુસ ચિત આદદજાચત અને પછાતવગડ (આ વગોની સ્ત્રીઓ સચિત) તથા સ્ત્રીઓ માટેની અનામત તથા ચબનઅનામત સામાન્ય બેઠકોની ફાળવણી કરવામાાં આવેલ છે. જે આધારે વર્ ડ-૨૦૧૬મા ાંઓખા નગરપાચલકાની સામાન્ય િ ાંટણી યોજવામાાં આવેલ.
૨. વાંિાણ ેલીધા (૩) ના સુધારા ચનયમોથી મ્યુચનચસપલ બરોમા ાંવોર્નડ ુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી બાબતના ચનયમો, ૧૯૯૪ મા ાં ચનયમ-૫ નવો મ કવામાાં આવેલ છે. જે મુજબ અનુસ ચિત જાચત, અનસુ ચ િત આદદજાચત તથા પછાતવગનડ ી બેઠકો, ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ ની કલમ ૬ અને કલમ ૭ મુજબ નકકી કરવાની થતી બેઠકો એકી સાંખ્યામાાં આવતી તો િોય તેવી બેઠકો માટે જે ત ે કેટેગરીની મચિલા અનામત બેઠકો માટ ે લગભગ ૫૦ ટકા બેઠકો ફાળવી શકાય નચિ. તેથી, એકી સાંખ્યામા ાં નકકી થતી િોય તેવી બેઠકો પૈકી (એકી સાંખ્યામા ાં રિેલ) બેઠક જે તે કેટેગરી માટે નકકી કરી પ્રથમ િ ાંટણી કરવાની અને તે એક બેઠક િવે પછીની સામાન્ય િ ાંટણીમાાં જે ત ે કેટેગરીની મચિલા માટે અનામત રાખવી એવી જોગવાઈ કરવામાાં આવેલ છે.
૩. વાંિાણે લીધેલ (૨) ના તા. ૧૫/૦૭/૨૦૨૧ ના આદેશથી ઓખા નગરપાચલકા માટે શિેરના વોર્ોનુાં સીમાાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અાંગને ા તા. ૨૧/૦૫/૨૦૧૬ આખરી આદેશની અનુસ ચિ-૨ માાં સુધારો કરી વર્ડ - ૨૦૨૧માાં ઓખા નગરપાચલકાની સામાન્ય િ ાંટણી યોજવામાાં આવેલ.
૩. વાંિાણ ે લીધા (૪) ના ગુજરાત સ્થાચનક સત્તામાંર્ળ કાયદા (સુધારા) અચધચનયમ, ૨૦૨૩ (Gujarat Act No. 17 of 2023) થી સ્થાચનક સ્વરાજ્યની સાંસ્થાઓમાાં પછાતવગોની બેઠકોની અનામતની ટકાવારીમાાં સુધારો કરી ૨૭ ટકા સુધીની બેઠકો પછાતવગો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાાં આવેલ છે.
૪. વાંિાણે લીધા (૫) ના મ્યુચનચસપલ બરોમા ાંવોર્ડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ર૦૨૫ થી મ્યુચનચસપલ બરોમા ાં વોર્ડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪ નો ચનયમ-૭ બદલી નવો મ કવામાાં આવેલ છ.ે નવા ચનયમ મુજબ અનુસ ચિત જાચત, અનુસ ચિત આદદજાચત, પછાતવગો તથા સ્ત્રીઓની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી શક્ય િોય તયાાં સુધી દર પાાંિ વર્ે એક સામાન્ય િ ાંટણી પછી બીજી સામાન્ય િ ાંટણી થાય તયારે કરવાની થાય છ.ે ૫. વાંિાણ ે લીધા (૬) ના શિેરી ચવકાસ અને શિેરી ગૃિ ચનમાડણ ચવભાગ, ગાાંધીનગરના તા. ૧૭/૦૮/૨૦૨૪ ના જાિેરનામાથી ઓખા નગરપાચલકા માટે ૯ વોર્ડ અને ૩૬ બેઠકો ચનધાડરીત કરવામાાં આવેલ છે. જે પૈકી અનુસ ચિત જાચતની ૦૫ બેઠકો તે પૈકી ૨ (બે) બેઠકો અનુસ ચિત જાચત સ્ત્રીઓ માટે અનામત; અનુસ ચિત આદદજાચત માટે બઠે ક અનામત રાખેલ નથી અને પછાતવગડની ૧૦ બેઠકો તે પૈકી ૦૫ બેઠકો પછાતવગડ સ્ત્રી માટે અનામત રાખવામાાં આવેલ છે. કુલ સ્ત્રી અનામત બેઠકોની સાંખ્યા ૧૮ છે.
૭. ભારતના બાંધારણના અનુચ્છેદ-243-ZA; ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ની કલમ ૭; મ્યુચનચસપલ બરોમા ાંવોર્ડનુાં સીમાાંકન અન ે અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪; મ્યુચનચસપલ બરોમા ાં વોર્ડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ર૦૧૫ તથા મ્યુચનચસપલ બરોમા ાં વોર્ડનુાં સીમાાંકન અન ે અનામત બેઠકોની ફાળવણી (સુધારા) ચનયમો, ર૦૨૫ ની જોગવાઈઓ તથા રાજ્ય િ ાંટણી આયોગના આદેશ ક્રમાાંક: રાિઆ-િટણ-માપદંર્-ન.પ.જન.૧-૧રર૦૧૪–ક, તા. ૧૧-૧ર-૨૦૧૪ ની સ િનાઓન ે ધ્યાન ે લઈ વાંિાણ ે લીધા (૧) વાળા રાજ્ય િ ાંટણી આયોગના તા. ૨૧/૦૫/૨૦૧૬ના આદેશની અનુસ ચિ-૨ મા ાં સુધારી કરી, ઓખા નગરપાચલકાની િવે પછી યોજાનાર સામાન્ય િ ાંટણી માટે આ આદેશ સાથેની અનુસ ચિ-૨ મા ાંજણાવ્યા પ્રમાણે અનુસ ચિત જાચત, અનુસ ચિત આદદજાચત, પછાતવગો (આ વગોની સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેઠકો સચિત) તથા સ્ત્રીઓ માટેની અનામત બેઠકો અને ચબનઅનામત સામાન્ય બેઠકો નકકી કરી બેઠકો ફાળવવા રાજ્ય િ ાંટણી આયોગ આદેશ કરે છે.
વાંિાણ (૧) પરના રાજ્ય િ ાંટણી આયોગના તા. ૨૧/૦૫/૨૦૧૬ના આખરી આદેશની સીમાાંકનને લગતી અન્ય ચવગતો યથાવત રિેશે. રાજ્ય િ ાંટણી આયોગના આદેશથી, એન. કે. ડામોર, સચિવ.PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 28-07-2026 451-3 રાજ્ય ચ ૂંટણી આયોગના આદેશ ક્રમાૂંકઃ-રાચઆ-ચટણ-સમક-નપા-ઓખા -યુનનટ-૬ / ૨૦૨૬, તા. ૨૮/૦૭/૨૦૨૬નુૂં નિડાણ.
અનુસ નચ-૨ ઓખા નગરપાચલકાની સને-ર૦૧૧ ની વસચત ૬૨૦૫૨ ગણતરી મુજબ કુલ વસચત કુલ વોર્ડની સાંખ્યા ૯ વોર્ડ દીઠ સરરે ાશ વસચત ૬૮૯૫ સરેરાશ વસચતના ૧૦ ૭૫૮૫ ટકા વધ મુજબ : સરેરાશ વસચતના ૧૦ ૬૨૦૫ ટકા ઘટ મુજબ : બેઠકોની સાંખ્યા ૩૬ કુલ સ્ત્રી બેઠકો ૧૮ અનુસ ચિત જાચત માટે અનામત બેઠકોની સાંખ્યા ૫ તે પૈકી ૨ બેઠક અનુસ ચિત જાચત સ્ત્રી માટે અનામત અનુસ ચિત આદદજાચત માટે અનામત બેઠકોની સાંખ્યા ૦ તે પૈકી ૦ બેઠક અનુસ ચિત આદદજાચત સ્ત્રી માટે અનામત પછાતવગડ માટે અનામત બેઠકોની સખ્ાં યા ૧૦ તે પૈકી ૫ બેઠકો પછાતવગડ સ્ત્રીઓ માટે અનામત કુલ અનામત બેઠકો ૨૬ સામાન્ય બેઠકો ૧૦ ચોથી િેઠકની પહેલી િેઠકની િીજી િેઠકની રીજી િેઠકની ફાળવણી અ.ન.ૂં વોડડ નૂંિર વોડડની વસનત ફાળવણી સ્ત્રી ફાળવણી સ્ત્રી ફાળવણી અનામત કે અનામત ક ે અનામત અનામત નિનઅનામત નિન અનામત ૧ ૧ ૬૬૯૧ સામાન્ય સામાન્ય પછાત વગડ સામાન્ય ૨ ૨ ૬૫૩૬ પછાત વગડ સામાન્ય અનુસ ચિત જાચત સામાન્ય ૩ ૩ ૬૮૩૫ અનુસ ચિત જાચત સામાન્ય પછાત વગડ સામાન્ય ૪ ૪ ૬૪૮૯ પછાત વગડ સામાન્ય અનુસ ચિત જાચત સામાન્ય ૫ ૫ ૭૧૭૫ અનુસ ચિત જાચત સામાન્ય પછાત વગડ સામાન્ય ૬ ૬ ૭૬૦૯ સામાન્ય સામાન્ય પછાત વગડ સામાન્ય ૭ ૭ ૭૪૮૪ પછાત વગડ સામાન્ય અનુસ ચિત જાચત સામાન્ય ૮ ૮ ૬૩૦૮ પછાત વગડ સામાન્ય પછાત વગડ સામાન્ય ૯ ૯ ૬૯૨૫ પછાત વગડ સામાન્ય સામાન્ય સામાન્ય કુલ ૬૨૦૫૨ રાજ્ય િ ાંટણી આયોગના આદેશથી, એન. કે. ડામોર, સચિવ.
------------ Government Central Press, Gandhinagar.