Official Gazette Notification Text
Official TranscriptExtra No. 408 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] WEDNESDAY, MAY 13, 2026 / VAISHAKHA 23, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of...
Extra No. 408 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] WEDNESDAY, MAY 13, 2026 / VAISHAKHA 23, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including those made by the Government of India, the High Courts, the Director of Municipalities, the Commissioner of Police, the Director of Prohibition and Excise, the District Magistrates and the Election Commission, Election Tribunals, Returning Officers and other authorities under the Election Commission.
રાજ્ય ચ ૂંટણી આયોગ આદેશ સચિવાલય, ગાાંધીનગર, ૧૩મી મે, ર૦ર૬ ગુજરાત રાજ્યમાાં રિાયેલ સ્થાચનક સ્વરાજ્યની સાંસ્થાઓની િ ાંટણીઓ અને તેને આનુષાાંચગક બાબતો માટે રાજકીય પક્ષોની નોંધણી માટ ે જોગવાઇઓ કરવા બાબતના રાજ્ય િ ાંટણી આયોગના તા.૧૯–૧૧–૨૦૧૧ના આદેશ ક્રમાાંક: રાિઆ-િટણ-સ્થા.સ્વ.-૨૨૧-૧૧૨૦૧૧-કના ફકરા નાં. ૪ હેઠળ આદેશ.
ક્રમાૂંક: રાચઆ-ચટણ-સ્થા.સ્વ.-રર૧(૭૮)-નો.ર.નૂં.૭૪-ર૦ર૬-ક-૧૮૨૮૧ થી ૧૮૪૪૦:- રાજ્યમાાં રાજ્ય િ ાંટણી આયોગ દ્વારા યોજાતી સ્વરાજ્યના એકમોની િ ાંટણીમાાં રાજકીય પક્ષો પક્ષીય ધોરણે ઉમેદવાર ઉભા રાખી િ ાંટણી લડી શકે તે માટે પક્ષની નોંધણી કરવા આયોગે તા. ૧૯-૧૧-ર૦૧૧નો આદેશ કરેલ છે. આ આદેશના ફકરા-૪માાં ચનદશે કયાા પ્રમાણે નીિે જણાવેલ પક્ષ તરફથી આયોગને નોંધણી માટે અરજી મળેલ છે.
IV-C Ex.-408 408-1408-2 GUJARAT GOVERNMENT GAZETTE EX., 13-05-2026 [ PART IV-C (૧) પક્ષનુાં નામ :- ‘ઇન્સાચનયત પાટી’ (૨) સરનામુાં :- પ્લોટ નાં. એિ/૬૦૨ રેચસડેન્ટ ઝોન, ફેસ ૨ દરેડ, જી.આઈ.ડી.સી., જામનગર ૩૬૧૦૦૫ (૩) પક્ષના અધ્યક્ષ/પ્રમુખનુાં નામ/સરનામ ુાં :- શ્રી પરેશકુમાર પરશોતમભાઇ મ ાંગરા પ્લોટ નાં.૮, માધવ કૃપા, સરદાર પાક ક સોસાયટી, ભાનુ પેટ્રોલ પમ્પ પાછળ, જામનગર ૩૬૧૦૦૫ (૪) માાંગણી કરેલ પ્રતીકની ચવગત :- ‘ટોફીઓ’ ‘ઇન્સાચનયત પાટી’ની અરજી અનુસાંધાને આ પક્ષની નોંધણી કરવા સામે અને/અથવા માાંગણી મુજબનુાં ઉક્ત પ્રતીક સદર પક્ષને કામિલાઉ ધોરણે ફાળવવા સામે, આયોગના ક્રમાાંક: રાિઆ-િટણ-સ્થા.સ્વ.-૨૨૧(૭૮)-૩૨૦૨૬-ક-૬૬૭૧ થી ૬૭૧૪, તા.૧૩-૦૩-૨૦૨૬થી જાહેર નોટટસ આપી, નોટટસ પ્રચસદ્ધ થયાથી ૩૦ ટદવસમાાં વાાંધા/સ િનો મોકલી આપવા જણાવેલ હતુાં. આયોગની સદર નોટટસ રાજ્ય સરકારના અસાધારણ રાજપત્ર ભાગ-IV-C માાં એક્સ્ટસ્ટ્રા નાં.૧૧૦ તા.૧૩-૦૩-૨૦૨૬થી પ્રચસદ્ધ થયેલ છે. અને ચનયત સમય મયાાદામાાં કોઈ વાાંધા-સ િનો રજ થયેલ નથી. અને નોંધણી માટે રજ આત કરનાર ‘ઇન્સાચનયત પાટી’ ની અરજીની ચવગતો આયોગે િકાસણી કરેલ છે. તેથી હવે રાજ્ય િ ાંટણી આયોગ પુખ્ત ચવિારણાન ે અાંતે, સ્વરાજ્યના એકમોમાાં પક્ષીય ધોરણે ઉમેદવારો ઊભા રાખી િ ાંટણી લડવા માટે ઉક્ત અરજદારન ે નીિને ી શરતોએ ‘ઇન્સાચનયત પાટી’ને નોંધાયેલ અમાન્ય પક્ષ તરીકે ગણવા તેમજ રાજ્ય િ ાંટણી આયોગના તા.૦૮-૦૨-૨૦૧૨ના આદેશ ક્રમાાંક: રાિપ-િટણ- સ્થા.સ્વ.૨૨૧(૧)-૨૨૦૧૨-ક તથા સુધારા આદેશ ક્રમાાંક: રાિઆ-િટણ-સ્થા.સ્વ.૨૨૧(૧)-૧૨૦૧૮-ક, તા.૨૨-૦૧-૨૦૧૮ની જોગવાઈ હેઠળ સદર પક્ષને “ટોફીઓ” પ્રતીક કામિલાઉ ધોરણે પાાંિ વષા માટે અથવા તેમાાં ફેરફાર કરવામાાં આવે તે બે માાંથી જે વહેલુાં હોય તયાાં સુધી ફાળવવા અગાં ેનો આદેશ કરે છે.
શરતો: (૧) પક્ષ ભારતના બાંધારણમાાં સાિી શ્રધ્ધા ધરાવશે અને તેને વફાદાર રહેશે. સમાજવાદ, ધમાચનરપેક્ષતા અને લોકશાહીના ચસદ્ધાાંતો અને ભારતના સાવાભૌમતવ, એકતા અને અખાંડીતતાનુાં સમથાન કરશે. (ર) પક્ષ, પક્ષના નોંધાયેલા સભ્યો અન ે પક્ષના ઉમેદવારો રાજ્ય િ ાંટણી આયોગ, ગુજરાતે સ્થાચનક સ્વરાજ્યના એકમોની િ ાંટણીઓ માટ ે વખતોવખત બહાર પાડેલ આદશા આિાર સાંચહતાનુાં તથા તેની તે સાંદભે જારી કરવામાાં આવેલ આદેશો / સ િનાઓની જોગવાઈઓન ુાં સાંપ ણા પાલન કરશે તેમજ તેનુાં પાલન કરવા બાંધાયેલ રહેશે.
(૩) જાહેર જનતા અને ખાસ કરીને મતદારોના ચહતોનુાં રક્ષણ કરવા મુકત, ન્યાયી અને શાાંચતપ વાક િ ાંટણીઓનુાં સાંિાલન બળવત્તર બનાવવાના હેતુથી રાજ્ય િ ાંટણી આયોગ તરફથી વખતોવખત આપવામાાં આવતી સ િનાઓ અને ચનદેશોનો અમલ કરશે/પાલન કરશે.
(૪) પક્ષનુાં નામ, વડી કિેરીનુાં સરનામુાં, રાજ્ય કક્ષાની કિેરીનુાં સરનામુાં, પક્ષના રાષ્ટ્રીય / રાજ્ય કક્ષાના હોદેેૃદારો / પદાચધકારીઓના નામ ક ે અન્ય કોઈ અગતયની ભૌચતક બાબતોમાાં ફેરફાર થયેથી કે અન્ય કોઈ બીજી મહતવની બાબતના ફેરફારની ચવના ચવલાંબે રાજ્ય િ ાંટણી આયોગને જાણ કરશે. પક્ષના નામમા ાં ફેરફાર કરવા રાજ્ય િ ાંટણી આયોગની પ વામાંજ રી મેળવશે.
(પ) રાજ્ય િ ાંટણી આયોગને અને સ્થાચનક સ્વરાજ્યના એકમોની િ ાંટણીના ચનયુકત િ ાંટણી અચધકારીને પક્ષે ઊભા રાખેલ ઉમેદવારોના નામ મોકલવા પક્ષના અચધકૃત વ્યચક્તના નામ અને સહીના નમ ના મોકલશે. (૬) પક્ષ તેના આવક-ખિાના સાિા ચહસાબો ચનભાવશે. ખાસ કરીને સ્થાચનક સ્વરાજ્યના એકમોની િ ાંટણીઓ સાંબધાં માાં પક્ષના સામાન્ય પ્રિાર માટે અને પક્ષ ઊભા રાખેલ ખાસ ઉમેદવારોના િ ાંટાવાની સાંભાવના વધારવા ઉમેદવારદીઠ કરવામાાં આવેલ ખિાના ચહસાબો ચનભાવશે.
(૭) નાણાાંકીય વષા શરૂ થયા પછીના એક વષાની અાંદર, પક્ષના ઓડીટ થયલે ચહસાબો અને સાંબાંચધત વષામા ાં અમલમાાં હોય તે કાયદા હેઠળ ફાઈલ કરેલ આવક વેરાના રીટનના ી નકલ રાજ્ય િ ાંટણી આયોગને મોકલી આપશે. (૮) પક્ષના સભ્ય સાંખ્યા બળની આાંકડાકીય માચહતી તથા સદસ્યોના સાંવગા હોય તો દરેક સાંવગના ી સાંખ્યા તમામ સાંવગાના કુલ સભ્યોનુાં સભ્ય સાંખ્યાબળ ઓછામાાં ઓછુાં ૧૦૦ હોવુાં જોઈશે. સદસ્યોના નામ, મતદાર યાદીમાાં નોંધણી થયાની ચવગત એટલે કે અદ્યતન મતદાર યાદીની નકલ રાજ્ય િ ાંટણી આયોગને મોકલી આપશે.
(૯) પક્ષ રાજ્યની કોઈપણ સ્થાચનક સ્વરાજ્યના એકમોમાાં કોઈપણ પદાચધકારી / હોદા અથવા સદસ્ય તરીકે પ્રચતચનચધતવ કરતા હોય તો તે સ્થાચનક સ્વરાજ્યના એકમોનુાં નામ તથા તેમાાં હોદો ધરાવતા સભ્યો/પદાચધકારીની સાંખ્યાની ચવગતો મોકલશે.PART IV-C ] GUJARAT GOVERNMENT GAZETTE EX., 13-05-2026 408-3 રાજ્ય િ ાંટણી આયોગના આદેશ ક્રમાાંક: રાિપ-િટણ-સ્થા.સ્વ.-રર૧-૧૧ર૦૧૧-ક, તા.૧૯-૧૧-ર૦૧૧ના ફકરા ક્રમાાંક: પ માાંની જોગવાઈ મુજબ રાજ્ય િ ાંટણી આયોગ રાજકીય પક્ષની નોંધણી રદ કરી શકશે.
નોંધાયેલ પક્ષ તરીકે ઉપરોકત શરતો તથા રાજ્ય િ ાંટણી આયોગે સમયાાંતરે જે સ િનાઓ/ આદેશો બહાર પાડે તેનો િુસ્તપણે અમલ કરશે. પક્ષ માટે કામિલાઉ ધોરણે અનામત રાખેલ “ટોફીઓ” પ્રતીકની આકૃચત/ચિહ્ન નીિે મુજબ રહેશે. રાજ્ય િ ાંટણી આયોગના આદેશથી, આર. જી. ગોહિલ, સચિવ.
------------ Government Central Press, Gandhinagar.