Official Gazette Notification Text
Official TranscriptPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1 Extra No. 221 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] SATURDAY, SEPTEMBER 5, 2026 / BHADRA 14s, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation. PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other...
PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025 333-1 Extra No. 221 © The Gujarat Government Gazette EXTRAORDINARY PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] SATURDAY, SEPTEMBER 5, 2026 / BHADRA 14s, 1948 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts. વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૩૦મી જૂન, ૨૦૨૬. ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા પાંિાયત, ગ્રામ ગૃહચનમાાણ અને ગ્રામ ચવકાસ ચવભાગના તારીખ: ૩૦મી જૂન, ૨૦૨૬ના જાહેરનામા ક્રમાાંકઃ જીપી/૨૦૨૬નો ૧૭/પીઆરએિઆરડીડી/એમજીએન/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૬/૨૫૦૫/સેક્શન-ખ૨-નો ગુજરાતી અનવુ ાદ આથી સવા લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સમેન.
IX Ex.-221 221-1221-2 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 [ PART IX
NOTIFICATION Under Viksit Bharat-Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin): VB-G RAM G Act, 2025 નવકનસત ભાિત-િોજગાિ અિે આજીનવકા બાંયધિી નમશિ (ગ્રામીણ): વીબી- જી િામ જી અનધનિયમ, ૨૦૨૫ હેઠળ જાહેિિામ ં પંચાયત, ગ્રામ ગૃહનિમાાણ અિે ગ્રામ નવકાસ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૩૦મી જૂન, ૨૦૨૬ નવકનસત ભાિત-િોજગાિ અિે આજીનવકા બાંયધિી નમશિ (ગ્રામીણ): વીબી- જી િામ જી અનધનિયમ, ૨૦૨૫.
ક્રમાંક: જીપી/૨૦૨૬િો ૧૭/પીઆિએચઆિડીડી/એમજીએિ/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૬/૨૫૦૫/સેક્શિ-ખ૨:- ચવકચસત ભારત-રોજગાર અન ે આજીચવકા બાાંયધરી ચમશન (ગ્રામીણ): વીબી- જી રામ જી અચધચનયમ, ૨૦૨૫ (સન ૨૦૨૫ના ૩૬મા)ની કલમ ૮ની પેટા-કલમ (૧) સાથે વાાંિતા કલમ ૩-ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, નાણાકીય વર્ામાાં એકસો પિીસ દદવસની વેતન રોજગારની બાાંયધરી આપવા માટેની જોગવાઇ કરવા નીિને ી યોજના કરે છે:- પ્રકિણ ૧- ટ ંકી સંજ્ઞા, આિંભ, અમલ કિવા બાબત અિે વ્યાખ્યા ૧. ટૂાંકી સાંજ્ઞા, આરંભ, અમલ કરવા બાબત.- (૧) આ યોજના ચવકચસત ભારત-રોજગાર અને આજીચવકા બાાંયધરી ચમશન (ગ્રામીણ) યોજના, ગુજરાત, ૨૦૨૬ કહેવાશે.
(૨) તે સન ૨૦૨૬ના જુલાઇ મચહનાની ૧લી તારીખે અમલમાાં આવશે. (૩) આ યોજના, કેન્ર સરકાર જાહેર કરે તેવા રાજ્યમાાંના ગ્રામીણ ચવસ્તારમાાં લાગુ પડશે. ૨. વ્યાખ્યા.- (૧) સાંદભાથી અન્યથા અપેચિત ન હોય, તો- (ક) “અચધચનયમ” એટલે ચવકચસત ભારત-રોજગાર અને આજીચવકા બાયાં ધરી ચમશન (ગ્રામીણ) અચધચનયમ, ૨૦૨૫ (સન ૨૦૨૫નો ૩૬મો);
(ખ) “અચધક ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા” એટલે ચજલ્લાની ચજલ્લા ગ્રામીણ ચવકાસ એજન્સીના દડરેક્ટર તરીકે હવાલો ધરાવતા અચધકારી; (ગ) “ચજલ્લા પાંિાયત”, “તાલુકા પાંિાયત” અને “ગ્રામ પાંિાયત” નો, ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩ (સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)માાં જે અથા આપ્યો હશે તે જ થશે;
(ઘ) “રાજ્ય સરકાર” એટલે ગુજરાત સરકાર. (૨) આ યોજનામાાં વ્યાખ્યાચયત ન થયલે ા પરંતુ અચધચનયમમાાં વ્યાખ્યાચયત થયેલા અથવા વપરાયેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો, અચધચનયમમાાં તેમનો જે અથા આપ્યો છે તે જ થશે. પ્રકિણ ૨- ઉદ્દેશો ૩. ઉદ્દેશો,- યોજનાના મુખ્ય ઉદ્દેશો નીિે મુજબ રહેશે:- (ક) આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જેમના પુખ્ત સભ્યો ચબન-કુશળ મજૂરી કામ કરવા માટે સ્વૈચ્છછક રીતે તૈયાર હોય એવા ગ્રામીણ પદરવારોને, દરેક નાણાકીય વર્ામાાં એકસો પિીસ દદવસની વધારેલી વધૈ ાચનક વેતન રોજગારીની બાાંયધરી આપીને ચવકચસત ભારત @૨૦૪૭ ના રાષ્ટ્રીય ચવઝન સાથે ગ્રામીણ ચવકાસ માળખાન ે સસુ ાંગત બનાવવાનો રહેશે, જેથી તેઓ ચવસ્ૃત આજીચવકા સુરિા માળખામાાં વધુ અસરકારક રીતે ભાગ લઈ શકે;PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 221-3 (ખ) પાણી સાંબાંચધત કાયો દ્વારા જળ સુરિા, મુખ્ય ગ્રામીણ માળખાકીય સુચવધાઓ, આજીચવકા સાંબાંચધત માળખાકીય સુચવધાઓ અન ે આત્યાંચતક હવામાનની ઘટનાઓને ઘટાડવા માટેના ચવશેર્ કાયો જેવા ચવર્યો પર ધ્યાન કેચ્ન્રત કરીને, ચવકચસત ભારત રાષ્ટ્રીય ગ્રામીણ માળખાકીય સ્ટેક બનાવવા માટે જાહેર કાયો દ્વારા સશચિકરણ, ચવકાસ, સાંકલન અને સાંૃચિ પર ધ્યાન કેચ્ન્રત કરવુાં;
(ગ) ખેતીની મુખ્ય ઋતુઓ દરચમયાન ખેતમજૂરની ઉપલબ્ધતા અને કાયાબળ માટે વેતન રોજગારની બાાંયધરીની જરૂદરયાતો વચ્ચ ે સાંતુલન જાળવવુાં; (ઘ) સાંકલન, સાંૃચિ-સાંિાચલત આયોજન અને ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓ દ્વારા સપાં ૂણા સરકારી તાંત્ર (સેવા ચવતરણ પદ્ધચત)ન ે સાંસ્થાકીય રૂપ આપવુાં, જેમાાં ગ્રામ પિાં ાયતોની ચવચવધ જરૂદરયાતોને પહોંિી વળવા માટે પીએમ ગચત શચિ સાથે સાંકલન સાધવ,ુાં ભૌગોચલક-સ્થાચનક પ્રણાલીઓ, દડચજટલ જાહેર માળખાકીય સુચવધાઓ, ચજલ્લા અને રાજ્યસ્તરની આયોજન પદ્ધચતઓનો ઉપયોગ કરવો અને આવી યોજનાઓ બ્લોક, ચજલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એકચત્રત કરવી;
(િ) ચવચવધ સ્તરે બાયોમેચિક પ્રમાણીકરણ, ગ્લોબલ પોચઝશચનાંગ ચસસ્ટમ અથવા મોબાઇલ આધાદરત કાયાસ્થળ મોચનટદરંગ, રીઅલ ટાઇમ મેનેજમેન્ટ ઇન્ફોમેશન ચસસ્ટમ ડેશબોડા, પ્રોએચ્ક્ટવ પચ્બ્લક દડસ્લોઝર અને આયોજન, ઓદડટ અને છેતરચપાંડીના જોખમને ઘટાડવા માટે આદટિદફચશયલ ઇન્ટેચલજન્સના ઉપયોગ સચહત વ્યાપક દડચજટલ ઇકોચસસ્ટમ દ્વારા શાસન-વ્યવસ્થા, જવાબદારી અને નાગદરક સહભાચગતાનુાં આધુચનકીકરણ કરવુાં.
પ્રકિણ ૩ – બાંયધિી, સમય મયાદા ા અિે શિતો ૪. બાાંયધરી.- (૧) રાજ્ય સરકારે, કેન્ર સરકાર જાહેર કરે તેવા રાજ્યમાાંના ગ્રામીણ ચવસ્તારમાાં, જેમના પુખ્ત સભ્યો ચબન-કુશળ મજૂરી કામ કરવા માટે સ્વૈચછક રીતે તૈયાર હોય એવા દરેક પદરવારને, યોજના અનુસાર નાણાકીય વર્ામા ાં એકસો પિીસ દદવસથી ઓછી નહીં તેટલી બાાંયધરીકૃત રોજગારી પૂરી પાડવી જોઇશે.
(૨) આ યોજના હેઠળ તેન ે આપવામા ાં આવેલુાં કામ કયુું હોય તેવી દરેક વ્યચિ, સરેરાશ પુખ્ત વ્યચિ દ્વારા એક દદવસમાાં કરી શકાય તેટલા કામના પ્રમાણના આધારે નક્કી કરવામાાં આવ ે માપદંડ મુજબ કામના દરેક દદવસ માટે ત ે કામને પ્રમાણસર કામ માટે, વેતન દરે વેતન મેળવવા માટે હકદાર રહેશે.
(૩) દૈચનક વેતનની િુકવણી સાિાચહક ધોરણે અથવા કોઈપણ સાંજોગોમા ાં જે તારીખે કામ કરવામા ાં આવ્યુાં હોય તે પછી પાંદર દદવસથી મોડુાં નચહ તે રીતે કરવી જોઇશે. (૪) યોજના હેઠળ રોજગારી માટે અરજી કરનારને, રોજગાર માટેની અરજી મળ્યાના અથવા અગાઉથી કરેલી અરજીના દકસ્સામાાં રોજગાર માાંગવામાાં આવ્યો હોય તે તારીખ, બેમાાંથી જે મોડી હોય તે તારીખથી પાંદર દદવસની અાંદર રોજગાર આપવામાાં ન આવે, તો આવો અરજદાર અચધચનયમની કલમ ૧૧ની જોગવાઈ અનુસાર દૈચનક બેરોજગારી ભથથુાં મેળવવા માટે હકદાર રહેશે.
(૫) મસ્ટર રોલ બાંધ થયાની તારીખથી પાંદર દદવસની અદાં ર વેતનની િુકવણી કરવામાાં ન આવે તેવા દકસ્સામા,ાં દરેક મજૂર, મસ્ટર રોલ બાંધ થયાના સોળમા દદવસ ે પછીના ચવલાંબના દરેક દદવસ દીઠ મજૂરના બાકી વેતનના ૦.૦૫%ના દરે ચવલાંબ બદલ વળતર મેળવવાન ે હકદાર રહેશે. ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા (દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડના ેટર) અથવા કાયાક્રમ અચધકારીના કોઈ િોક્કસ આદેશ વગર કોઈપણ અમલીકરણ અચધકારી વેતનની િુકવણીનો ઇનકાર કરવાની કે ચવલાંબ કરવાની સત્તા રહેશે નહીં.
૫. કામ માટેની માગણીની શરતો.- (૧) જેમના નામ ગ્રામીણ રોજગાર બાાંયધરી કાડામાાં આવતા હોય તેવા રચજસ્ટર થયેલા પદરવારના દરેક પુખ્ત સભ્ય, યોજના હેઠળ ચબન-કુશળ મજૂરી કામ માટે અરજી કરવાન ે હકદાર રહેશે અને આવી દરેક અરજી ફરચજયાતપણે નોંધવી (રચજસ્ટર કરવી) જોઇશે અને તારીખ સાથને ી પહોંિ કાઢી આપવી જોઇશે, જે આપેલા દડચજટલ પ્લૅટફોમામાાં નોંધવાની રહેશે.
(૨) કામ માટેની અરજી, ગ્રામ પાંિાયતને અથવા કાયાક્રમ અચધકારી (પ્રોગ્રામ ઑદફસર)ને અથવા રાજ્ય સરકારે અચધકૃત કરેલી કોઇપણ વ્યચિને અથવા દડચજટલ પ્લૅટફોર્મસા મારફત અથવા રાજ્ય સરકાર દ્વારા અચધકૃત કરવામા ાં આવેલા બીજા કોઇ માધ્યમ મારફત લેચખતમાાં કરવી જોઇશે.
(૩) કામ માટેની અરજી વ્યચિગત રીતે અથવા કોઇ જૂથ માટે એકસાથે કરી શકાશે.221-4 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 [ PART IX પ્રકિણ ૪ – આયોજિિ ં માળખ ં (ફ્રેમવકક) ૬. ચવકચસત ગ્રામ પાંિાયત યોજના (VGPP).- (૧) VGPP એ, ભચવષ્ય માટે તૈયાર કરેલી, Viksit Bharat @2047-ના રચ્િકોણ સાથ ે સુસાંગત, સહયોગલિી અને પુરાવા આધાદરત પ્રચક્રયા મારફત ગ્રામ પાંિાયત દ્વારા ઘડવામાાં આવેલી અને આ યોજના હેઠળના કામોની ઓળખ અને પ્રાથચમકતા નક્કી કરવા માટેના આધાર તરીકે સવે ા આપતી સમન્વય (કન્વજાન્સ) પર આધાદરત સ્થાચનક ચવકાસ યોજના રહેશે.
(૨) પાંિાયતી રાજ વ્યવસ્થાના દરેક સ્તરે ચનદદિિ કાયાપદ્ધચત અનુસાર પદ્ધચતસરનુાં અને સહયોગલિી આયોજન કરવુાં જોઇશે. ગ્રામ પાંિાયતોએ, GIS (Geographic Information System) આધાદરત ટૂલ્સ, PM (પ્રધાનમાંત્રી) ગચત શચિ લેયસા અન ે અન્ય દડચજટલ પચ્બ્લક ઇન્રાસ્િક્ચર-નો ઉપયોગ કરીને, ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓ તૈયાર કરવી જોઇશે અને તે ગ્રામ સભા સમિ માંજૂરી માટે રજૂ કરવી જોઇશે. તાલુકા પાંિાયત (Intermediate Panchayat), ચજલ્લા પાંિાયત અથવા અન્ય અમલીકરણ એજન્સીઓ દ્વારા હાથ ધરવાના સૂચિત કામો, અપેચિત પદરણામો અને ચનષ્કર્ો સાથે સાંબાંચધત પાંિાયતો સમિ તે જ પ્રમાણે રજૂ કરવા જોઇશે. િેત્રીય પ્રાથચમકતાઓ, વ્યાપક ગ્રામ ચવકાસ વ્યૂહરિનાઓ અને તમામ ગ્રામ પાંિાયતોમાાં યોગ્ય અસ્ક્યામતોના સવાગ્રાહી વ્યાપ અને પદરણામોને આવરી લેવા માટે, સેછયુરેશન (સાંૃચિ) આધાદરત આયોજન સાથે સુસાંગતતા સુચનચિત કરવા માટે, ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓને બ્લોક, ચજલ્લા અને રાજ્ય સ્તરે એકીકૃત કરવી જોઇશે. ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓમાાંથી ઉદ્દભવતા તમામ કામો, ચવકચસત ભારત- નેશનલ રૂરલ ઇન્રાસ્િક્ચર સ્ટૅક (રાષ્ટ્રીય ગ્રામીણ માળખાગત સ્ટૅક)માાં એકચત્રત કરવા જોઇશે.
(૩) દરેક ગ્રામ પાંિાયત-એ, પાંિાયતોની ચવચવધ જરૂદરયાતોને પહોંિી વળવા માટે, શહેરી ચવસ્તારોથી ચનકટતા સચહતના ચવકાસ પદરમાણોને આધારે અને નક્કી કરાયેલા A, B, C, વગેરે શ્રેણીમાાં તેના વગીકરણને આધારે સેછયુરેશન-મોડ (સાંૃચિ-પ્રકારની) યોજનાઓ તૈયાર કરવી જોઇશે. આવા તમામ કામોનો ફિ PM (પ્રધાનમાંત્રી) ગચત શચિ, GIS આધાદરત ટૂલ્સ અને અન્ય દડચજટલ પચ્બ્લક ઇન્રાસ્િક્ચરનો ઉપયોગ કરીને તૈયાર કરેલી અને માંજૂર કરાયેલી ચવકચસત ગ્રામ પાંિાયત યોજનામાાં જ સમાવેશ કરવો જોઇશે.
(૪) વાચર્ાક યોજનાઓ પ્રમાણભૂત ફાળવણીના આધારે તૈયાર કરવી જોઇશે. પ્રમાણભૂત ફાળવણી હેઠળના સ્ત્રોતોની ઉપલભ્યતાને અધીન રહીન ે અથવા કુદરતી આફતોને લીધે ઊભી થતી આકચ્સ્મક પદરચ્સ્થચતઓનો સામનો કરવા માટે, વર્ા દરચમયાન ગ્રામ પાંિાયતને પૂરક યોજનાઓ ઉમેરવાની પરવાનગી આપવી જોઇશે.
(૫) ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓમાાં નક્કી કરેલા કાયોનુાં અમલીકરણ, ચવચવધ કેન્રીય, રાજ્ય અને સ્થાચનક યોજનાઓનો સમન્વય કરીને કરવુાં જોઇશે. કેન્ર સરકારે, આવા સમન્વય માટે હાથ ધરવામાાં આવનારી યોજનાઓની જાહેરાત કરવી જોઇશે.
(૬) ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓ અને શ્રચમકોની વાચર્ાક માાંગ તૈયાર કરતી વખતે, જાહેર કરેલા ખેતીના વ્યસ્ત સમયગાળા (peak agricultural time) દરચમયાન કોઇપણ કામગીરી કરવા માટને ી દરખાસ્ત કરવી જોઇશે નચહ. ૭. સમન્વય (કન્વજાન્સ) અને સાંકચલત આયોજન માટેનુાં માળખુાં.- ગ્રાર્મય ચવસ્તારોમાાં હાથ ધરવામાાં આવેલા તમામ કામોના સુસાંગત આયોજન, તેના અમલ અને તેની દેખરેખ માટે એક યુચનફાઇડ કન્વજાન્સ રેમવકક (એકીકૃત સાંકચલત માળખુાં) સ્થાચપત કરવુાં જોઇશે, અને આ હેતુ માટે- (૧) કન્વજાન્સ અને સેછયુરેશન આધાદરત આયોજનના હેતુ માટે, તમામ કેન્રીય, રાજ્ય અથવા કેન્ર સરકાર જાહેર કરે તેવી સ્થાચનક યોજનાઓને, ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓમાાં જાહેર કરેલી યુચનફાઇડ પ્લાચનાંગ પ્રોસેસ (એકીકૃત આયોજન પ્રચક્રયા) હેઠળ લાવવી જોઇશે.
(૨) MGNREGA (મહાત્ મા ગાાંધી રાષ્િ ીય ગ્રામ રોજગાર બાાંયધરી યોજના) હેઠળના ચવદ્યમાન તમામ કામોની અને આ યોજના હેઠળ ફંડ (ભાંડોળ) આપવામાાં આવેલા સૂચિત કામોની, ફરચજયાતપણે ચનદદિિ દડચજટલ પોટિલનો ઉપયોગ કરીને, ચવકચસત ભારત- નેશનલ રૂરલ ઇન્રાસ્િક્ચર સ્ટૅક મારફત નોંધણી કરવી જોઇશે અને દેખરેખ રાખવી જોઇશે, જે પોટિલ ગ્રામીણ જાહેર કામોનુાં સવાગ્રાહી રચજસ્ટર ચનભાવશે, તેનુાં ડુચ્પ્લકેશન (નકલ) અટકાવશે, તેના ખાતાકીય મૂડીરોકાણોને એકીકૃત કરશે અને તમામ કાયોને સેછયુરેશનના પદરણામો સાથે સુસાંગત કરશે.
(૩) આ યોજના હેઠળનુાં તમામ આયોજન, ઉપરથી નીિે સુધી િુસ્ત પ્રચક્રયા અનુસરીને કરવામાાં આવશે, જેની શરૂઆત ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાની તૈયારીથી કરવામાાં આવશે અને તેને બ્લોક, ચજલ્લા અને રાજ્ય સ્તરે ક્રમશઃ એકીકૃત કરવામાાં આવશેPART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 221-5 અને એકીકૃત રાજ્ય યોજનાને, માંજૂરી માટે રાજ્ય સ્તરીય સાંિાલન સચમચત (સ્ટેટ લેવલ સ્ટીઅદરંગ કચમટી) સમિ મૂકવી જોઇશે.
વાચર્ાક યોજનાઓ પ્રમાણભૂત ફાળવણીના આધારે તૈયાર કરવી જોઇશે. પ્રકિણ ૫ – િાજ્યિ ં સંસ્થાકીય માળખ ં (આરકકટેક્ચિ) ૮. રાજ્ય સ્તરીય સાંિાલન સચમચત (સ્ટેટ લેવલ સ્ટીઅદરંગ કચમટી).- (૧) યોજનાનુાં કાયાલિી માગાદશાન આપવા, તેનુાં સાંકલન કરવા અને તેના અમલીકરણની દેખરેખ રાખવા માટે રાજ્ય સ્તરે એક રાજ્ય સ્તરીય સાંિાલન સચમચત રહેશે.
(૨) રાજ્ય સ્તરીય સાંિાલન સચમચતનુાં અધ્યિસ્થાન, રાજ્યના મુખ્ય સચિવ અથવા સરકારે નામચનયુિ કરેલા અચધક મુખ્ય સચિવના દરજ્જાથી ઊતરતા દરજ્જાના ન હોય તેવા અચધકારી લેશે અને તે, નીિને ા સભ્યોની બનશે:- ૧. ગ્રામ ચવકાસ ચવભાગના અચધક મુખ્ય સચિવ અથવા અગ્ર સચિવ અથવા સચિવ;
૨. નાણા ચવભાગના સચિવ/અગ્ર સચિવ/અચધક મુખ્ય સચિવ; ૩. વન ચવભાગના સચિવ/અગ્ર સચિવ/અચધક મુખ્ય સચિવ; ૪. જળસાંપચત્ત ચવભાગના સચિવ/અગ્ર સચિવ/અચધક મુખ્ય સચિવ; ૫. માગા અને મકાન ચવભાગના સચિવ/અગ્ર સચિવ/અચધક મુખ્ય સચિવ;
૬. આદદજાચત ચવકાસ ચવભાગના સચિવ/અગ્ર સચિવ/અચધક મુખ્ય સચિવ; ૭. શ્રમ, કૌશલ ચવકાસ અને રોજગાર ચવભાગના સચિવ/અગ્ર સચિવ/અચધક મુખ્ય સચિવ; ૮. પાંિાયત અને ગ્રામ ગૃહચનમાાણ ચવભાગના સચિવ/અગ્ર સચિવ/અચધક મુખ્ય સચિવ; ૯. ગ્રામ ચવકાસ ચવભાગના સચિવ/અગ્ર સચિવ/અચધક મુખ્ય સચિવ;
૧૦. ગ્રામ ચવકાસ ચવભાગના કચમશનર; ૧૧. રાજ્ય સરકાર નક્કી કરે તેવા વધુમાાં વધુ ૩ ચવર્ય ચનષ્ણાતો; ૧૨. ટેકચનકલ (તકચનકી) અથવા સાંશોધન સાંસ્થાઓના વધુમાાં વધુ ૩ પ્રચતચનચધઓ; ૧૩. ગ્રામ ચવકાસ ચવભાગ, ગ્રામ ચવકાસ માંત્રાલય, ભારત સરકાર દ્વારા નામચનયુિ કરેલા એક સભ્ય;
૧૪. (VB-G RAM G યોજનાનો હવાલો સાંભાળતા) અચધક કચમશનર – સભ્ય સચિવ. (૩) રાજ્ય સ્તરીય સાંિાલન સચમચત-એ,- (૧) રાજ્યવ્યાપી આયોજન અને અન્ય કાયાક્રમો સાથેના સમન્વયનુાં ચનરીિણ કરવુાં જોઇશે; (૨) રાષ્ટ્ર સ્તરીય સાંિાલન સચમચત (નેશનલ લેવલ સ્ટીઅદરંગ કચમટી) સાથ ે સાંકલન કરવુાં જોઇશે અને ત્યાાંથી આપવામા ાં આવેલા આદેશોનો અમલ કરવો જોઇશ;ે (૩) રાજ્ય સ્તરે દડચજટલ પદ્ધચતઓ, દેખરખે ની વ્યવસ્થાઓ અને પ્રચક્રયામાાં સુધારણા માટે સહાય પૂરી પાડવી જોઇશ.ે ૯. તાલુકા પાંિાયતો.- (૧) ચજલ્લા, તાલુકા અને ગ્રાર્મય કિાની પિાં ાયતો, યોજનાના આયોજન, અમલીકરણ અને દેખરેખ માટેના મુખ્ય સત્તામાંડળો રહેશે.
(૨) ચજલ્લા કિાની પાંિાયત-એ, ચજલ્લામાાં અમલીકરણનુાં ચનરીિણ અને સાંકલન કરવુાં જોઇશે, જેમાાં ચજલ્લા સ્તરની એકીકૃત યોજનાને આખરી કરવા અને માંજૂર કરવાનો, કામગીરીના ચનરીિણ અન ે દેખરેખનો તેમજ તેની વચ્ચે સમન્વય સાધવાનો સમાવેશ થશે અને તેણે રાજ્ય સરકાર દ્વારા તેને સોંપવામાાં આવે તેવી અન્ય કામગીરી કરવી જોઇશે.
(૩) તાલુકા કિાની પાંિાયત-એ, તાલુકા સ્તરની એકીકૃત યોજના તૈયાર કરવી જોઇશે અને તેને આખરી કરવી જોઇશે, આયોજન અને અમલીકરણમાાં ગ્રામ પાંિાયતોને સહાય કરવી જોઇશે, ગ્રામ પાંિાયત અને તાલુકા કિાએ કામગીરીની દખે રેખ રાખવી જોઇશ ે અને તેની સાથે જોડાયેલા ચવભાગો સાથે સમન્વય સાધવામાાં સહાય કરવી જોઇશે.221-6 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 [ PART IX (૪) ગ્રામ પાંિાયત-એ, પદરવારોની નોંધણી કરવી જોઇશે, કામ માટને ી અરજીઓ મેળવીન,ે તેના પર કામગીરી કરવી જોઇશે, ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓ તૈયાર કરવી જોઇશે, તેને સોંપવામાાં આવેલા કાયો કરવા જોઇશે, રાજ્ય સરકાર ચનદદિિ કરે તેવા રેકર્ડસ ા ચનભાવવા જોઇશે અને યોજના હેઠળ તેને સોંપવામાાં આવે તેવી બીજી જવાબદારીઓ ચનભાવવી જોઇશે.
૧૦. દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડના ેટર (DPC-ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા).- (૧) ચજલ્લા ચવકાસ અચધકારી, ચજલ્લાની અાંદર યોજનાના અમલીકરણ માટે, ચજલ્લા ગ્રામ ચવકાસ એજન્સી (DRDA-District Rural Development Agency)ના અધ્યિ તરીકેની તેઓની હેચસયતથી દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડાનેટર બનશે.
(૨) દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડના ેટરના કાયો, જવાબદરીઓ, વગેરે અચધચનયમની કલમ ૧૭ હેઠળ જોગવાઇ કયાા મુજબ રહેશે. (૩) ચજલ્લા ચવકાસ અચધકારી, યોજના હઠે ળની તેઓની સપાં ૂણા કામગીરી અથવા તેનો આાંચશક ભાગ ચજલ્લા ગ્રામ ચવકાસ એજન્સીના દડરેક્ટરને સોંપી શકશે.
(૪) દડરેક્ટરના નેૃત્વમાાં રહેલી ચજલ્લા ગ્રામ ચવકાસ એજન્સી, VB-G RAM G અચધચનયમ અને આ યોજના હેઠળ દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડના ેટરને તેઓની વધૈ ાચનક જવાબદારીઓ ચનભાવવામાાં દફતરી સહાય પૂરી પાડવા માટે, ચજલ્લા કિાએ નોડલ (મધ્યવતી) એજન્સી રહેશે.
૧૧. કાયાક્રમ અચધકારી (પ્રોગ્રામ ઑદફસર) (બ્લોક કિાએ).- (૧) અચધચનયમના હેતુઓ માટે, દરેક તાલુકા પાંિાયત માટે, તાલુકા ચવકાસ અચધકારી એ તાલુકા કિાની પાંિાયતના કાયાક્રમ અચધકારી (પ્રોગ્રામ ઑદફસર) રહેશે. (૨) કાયાક્રમ અચધકારીના કાયો, જવાબદરીઓ અચધચનયમની કલમ ૧૮ હેઠળ જોગવાઇ કયાા મુજબ રહેશે.
(૩) કાયાક્રમ અચધકારીએ, ચજલ્લાના ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા (દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડાનેટર) અને ચજલ્લા ગ્રામ ચવકાસ એજન્સીના દડરેક્ટર-ના આદેશ, ચનયત્રાં ણ અને દેખરેખ હેઠળ આ યોજના હેઠળના પોતાના કાયો કરવા જોઇશે.
૧૨. ગ્રામ પાંિાયતની જવાબદારીઓ.- (૧) ગ્રામ પાંિાયતની જવાબદરીઓ અચધચનયમની કલમ ૧૯ હેઠળ જોગવાઇ કયાા મુજબ રહેશે. (૨) સરપાંિ અને ગ્રામ (પાંિાયત) તલાટી-કમ-માંત્રી, ગ્રામ પાંિાયત કિાએ યોજનાના સમગ્ર આયોજન, અમલ, સાંકલન, અન્ય યોજનાઓ સાથે સમન્વય અને દેખરખે માટે સાંયુિ અને વ્યચિગત રીત ે જવાબદાર રહેશે.
૧૩. ગ્રામ સભા દ્વારા સામાચજક ઓદડટ.- (૧) ગ્રામ સભા-એ, આ અચધચનયમની જોગવાઇઓ અનુસાર ગ્રામ પાંિાયતની હકૂમતની અદાં ર યોજના હેઠળ હાથ ધરવામાાં આવેલા તમામ કામોની અમલ-બજવણીની દખે રેખ અને સમીિા કરવી જોઇશે. (૨) ગ્રામ સભા-એ, ગ્રામ પાંિાયતની અદાં ર યોજના હેઠળ કરવામાાં આવેલા તમામ કામોનુાં કેન્ર સરકારે ઠરાવ્યા પ્રમાણે ચનયચમત સામાચજક ઓદડટ કરવુાં જોઇશે.
(૩) ગ્રામ પાંિાયત-એ, દફચઝકલ કે ઇલેક્િોચનક સ્વરૂપ ે ચનભાવવામાાં આવતા હાજરીપત્રકો, ચબલ્સ, વાઉિરો, માપ-પોથીઓ, માંજૂરીના હુકમો, દડચજટલ રેકર્ડસા, જીઓ-ટૅગ્ડ ફોટોગ્રાફ્ટસ અન ે તેને સાંબાંચધત તમામ ચહસાબની નોંધપોથીઓ અન ે કાગળો સચહત સામાચજક ઓદડટ કરવા માટે જરૂરી તમામ રેકડા અને દસ્તાવજોે ગ્રામ સભાને ઉપલબ્ધ કરાવવા જોઇશે.
પ્રકિણ ૬ – િનજસ્રેશિ અિે િોજગાિ બાંયધિી કાડા ૧૪. પદરવારોની નોંધણી, ગ્રામીણ રોજગાર બાાંયધરી કાડા કાઢી આપવા, કામની માગણી, કામની ફાળવણી બાબત.- પદરવારોની નોંધણી, ગ્રામીણ રોજગાર બાાંયધરી કાડ,ા કામની માગણી અન ે (કામની) ફાળવણીની પ્રચક્રયા–ને લગતી જોગવાઇઓ, અચધચનયમની અનુસૂચિ ૨-માાં જોગવાઇ કયાા મુજબ રહેશે.
પ્રકિણ ૭ – હાજિીપત્રકો, હાજિીિી િોંધ અિે કામિ ં માપાંકિ ૧૫. હાજરીપત્રકો, હાજરી અને (કામનુાં) માપાાંકન.- હાજરીપત્રકો, હાજરીની નોંધ અને કામના માપાાંકન–ને લગતી પ્રચક્રયા, અચધચનયમની અનુસૂચિ ૧-માાં ચનદદિિ કયાા મુજબ રહેશે.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 221-7 પ્રકિણ ૮ – વેતિ ચ કવણી અિે નવલંબ બદલ વળતિ ૧૬. વેતન િુકવણી.- (૧) કામદારને િૂકવવામાાં આવતો વેતન દર કોઈપણ જાચતગત પૂવગ્રા હ ચવનાનો હોવો જોઈશે અને ચવચવધ પ્રકારના કામ અને ચવચવધ ઋતુઓ માટેના સમય અને ગચતના અભ્યાસના આધારે, નક્કી કરવામા ાં આવેલા અને સમયાાંતરે સુધારવામાાં આવતા ગ્રામીણ દર-પત્રક અનુસાર પૂણા થયેલા કામના જથથા સાથે સાંકળાયેલો હોવો જોઈશે. સદરહું હેતુઓ માટે, રાજ્ય સાંિાલન સચમચત સમગ્ર રાજ્ય માટે અથવા ચજલ્લાઓ માટે લાગુ પડતુાં દર-પત્રક નક્કી કરી શકશે અથવા ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા (દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડાનેટર)ને ચજલ્લા માટે લાગુ પડતા માગા અને મકાન અથવા વન અને પયાાવરણ અથવા બાગાયત ચનયામકની કિેરી અથવા રાજ્ય સરકારના અન્ય કોઈ ચવભાગ દ્વારા અમલમાાં મૂકાય્લ દર-પત્રક સાથે સુસાંગત દર-પત્રકને સાંબાંચધત ચજલ્લા માટે અાંચતમ સ્વરૂપ આપવા માટે અચધકૃત કરી શકશે. કામદારને િૂકવવામા ાં આવતો વેતન દર, સમાન વાતાવરણની પદરચ્સ્થચતમા ાં સિમ વ્યચિના અપેચિત કામના ઉત્પાદનની સામે વાસ્તચવક કામના ઉત્પાદનના પ્રમાણમાાં હોવો જોઇશે.
(૨) રાજ્ય સાંિાલન સચમચત, મચહલાઓ, વૃદ્ધો, અશિતા ધરાવતી વ્યચિઓ અન ે ગાંભીર ચબમારીઓથી પીડાતી વ્યચિઓ માટ ે કામની યોગ્ય શ્રેણીઓમાાં તેમની ઉત્પાદક સહભાચગતાને સરળ બનાવવા માટે જુદા-જુદા દર-પત્રક નક્કી કરી શકશે.
(૩) દૈચનક વેતનની િુકવણી સાિાચહક ધોરણે અથવા કોઈપણ સાંજોગોમા ાં જે તારીખે કામ કરવામા ાં આવ્યુાં હોય તે પછી પાંદર દદવસથી મોડુાં નચહ તે રીતે કરવી જોઇશે. ૧૭. િુકવણીની રીત.- કેન્ર સરકાર દ્વારા એ રીતે મુચિ આપવામાાં આવી હોય તે ચસવાય, વેતનની િુકવણી, સાંબાંચધત બેંકો અથવા પોસ્ટ ઓદફસોમાાં કામદારોના વ્યચિગત બિત ખાતા દ્વારા કરવામાાં આવશે.
૧૮. ચવલાંબ બદલ વળતર.- (૧) મસ્ટર રોલ બાંધ થયાની તારીખથી પાંદર દદવસની અદાં ર વેતનની િુકવણી કરવામાાં ન આવે તેવા દકસ્સામાાં, દરેક મજૂર, મસ્ટર રોલ બાંધ થયાના સોળમા દદવસ ે પછીના ચવલાંબના દરેક દદવસ દીઠ મજૂરના બાકી વેતનના ૦.૦૫%ના દરે ચવલાંબ બદલ વળતર મેળવવાન ે હકદાર રહેશે. ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા (દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડના ેટર) અથવા કાયાક્રમ અચધકારીના કોઈ િોક્કસ આદેશ વગર કોઈપણ અમલીકરણ અચધકારી વેતનની િુકવણીનો ઇનકાર કરવાની કે ચવલાંબ કરવાની સત્તા રહેશે નહીં.
(૨) વળતર િૂકવવાપાત્ર થાય તે તારીખથી પાંદર દદવસની મુદત પછી તેની (વેતનની) િુકવણીમાાં થતા કોઇ ચવલાંબને, વેતનની િુકવણીમાાં થતાાં ચવલાંબની જેમ જ ગણવો જોઇશે. (૩) વેતનની િુકવણીમાાં જવાબદારી સચુનચિત કરવા અને ચવચવધ અચધકારીઓ અથવા એજન્સીઓની ગુનાની જવાબદારીની ગણતરી કરવાના હેતુથી, રાજ્ય સરકારે, વેતન નક્કી કરવા અને તેની િુકવણી કરવા તરફ દોરી જતી પ્રચક્રયાઓને ચવચવધ તબક્કામાાં ચવભાચજત કરવી જોઇશે, જેમ કે,- (ક) કામનુાં માપન;
(ખ) મસ્ટર રોલનુાં કોર્મપ્યુટરાઇઝેશન; (ગ) માપનનુાં કોર્મપ્યુટરાઇઝેશન; (ઘ) વેતન યાદીઓ તૈયાર કરવી; અને (િ) ફંડ િાન્સફર ઓડાર (એફટીઓ) અપલોડ કરવા અને િોક્કસ કાય ા કરવા માટે જવાબદાર અચધકારી અથવા એજન્સી સાથે તબક્કાવાર મહત્તમ સમય મયાાદા ચનદદિિ કરવી.
(૪) કર્મપ્યુટર ચસસ્ટમમાાં મસ્ટર રોલ બાંધ થવાની તારીખ અને વેતન મેળવનારાઓના ખાતામાાં વેતન જમા થવાની તારીખના આધારે િૂકવવાપાત્ર વળતરની આપોઆપ ગણતરી કરવાની જોગવાઈ હોવી જોઈશે. (૫) ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા (દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-ઓદડાનેટર) અને કાયાક્રમ અચધકારીએ, ઉપર ચનદદિિ કયાા પ્રમાણેની સમય મયાાદામાાં યોગ્ય ખરાઇ કયાા પછી વળતરની રકમ અગાઉથી િુકવવી જોઇશે. ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા (દડચ્સ્િક્ટ પ્રોગ્રામ કો-221-8 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 [ PART IX ઓદડાનેટર) અથવા કાયાક્રમ અચધકારી, િુકવણીમાાં ચવલાંબ માટે જવાબદાર અચધકારીઓ અથવા એજન્સીઓ પાસેથી વળતરની રકમ વસૂલ કરી શકશે.
(૬) ચવલાંબના દદવસોની સાંખ્યા, િૂકવવાપાત્ર અને ખરેખર િૂકવવામાાં આવલે વળતરની ચવગતો, મેનેજમેન્ટ ઇન્ફોમેશન ચસસ્ટમમાાં પ્રચતચબાંચબત થવી જોઇશે. પ્રકિણ ૯- બેિોજગાિી ભથથા ં ૧૯. બેરોજગારી ભથથાાં.- યોજના હેઠળ રોજગાર માટેના અરજદારને, રોજગાર મેળવવાની તેની અરજી મળ્યેથી પાંદર દદવસની અદાં ર અથવા અગાઉથી કરેલ અરજીના દકસ્સામા,ાં રોજગારની જે તારીખથી માાંગણી કરવામા ાં આવી હોય તે તારીખથી, બન્નેમાાંથી જે વહેલુાં હોય ત્યારથી, આવો રોજગાર પૂરો પાડવામાાં ન આવે, તો તે અચધચનયમની કલમ ૧૧ની જોગવાઈઓ અનુસાર દૈચનકક બેરોજગારી ભથથ ુાં મેળવવાન ે હકદાર રહેશે.
૨૦. કાયારીચત.- (૧) દૈચનક બેરોજગારી ભથથ,ુાં નાણાકીય વર્ા દરચમયાન પ્રથમ ત્રીસ દદવસો માટે, જાહેર કરેલ વેતન દરના િોથા ભાગના દરે, અને એક વર્ામા ાં ૧૨૫ દદવસની મહત્તમ યોગ્યતાને અધીન રહીને, નાણાકીય વર્ાની બાકી રહેતી મુદત માટે, જાહેર કરેલ વેતન દરના િોથા ભાગના દરે િૂકવવુાં જોઇશે.
(૨) અરજદારના પદરવારને સાંયુિરીતે િૂકવવાપાત્ર બેરોજગારી ભથથુાં, પ્રોગ્રામ ઓદફસર અથવા ચજલ્લા સ્તરે પાંિાયત, માધ્યચમક કિા અથવા ગ્રાર્મય કિા સચહત) આવા સ્થાચનક સત્તામાંડળ-એ માંજૂર અન ે િૂકવવુાં જોઇશે. (૩) બેરોજગારી ભથથાની દરેક િૂકવણી, તેની િૂકવણી માટેનો સમય જે તારીખે થયો હોય તે તારીખથી પાંદર દદવસથી મોડુાં ન હોય તેવીરીતે કરવી જોઇશે અથવા છૂટ આપવી જોઇશે.
પ્રકિણ ૧૦ કામિી શ્રેણી અથવા વ્યનિગત લાભાથીિા કામ માટે પાત્રતાિા ધોિણો.- ૨૧. યોજના હેઠળ કામ અને તેની શ્રેણીઓ.- યોજના હેઠળના કામ અને શ્રેણીઓ, અચધચનયમની અનુસૂચિ ૧ના ખાંડ ૪માાં ચનદદિિ કયાા પ્રમાણે રહેશે. ૨૨. વ્યચિગત લાભાથીના કામ માટે લાભાથીનુાં પાત્રતા ધોરણ.- વ્યચિગત લાભાથીના કામ માટે લાભાથીનુાં પાત્રતા ધોરણ, અચધચનયમની અનુસૂચિ ૧ના ખાંડ ૪ના પેટા-ખાંડો (૫) અને (૬)માાં ચનદદિિ કયાા પ્રમાણેનુાં રહેશે.
પ્રકિણ ૧૧ – કાયાસ્થળિ ં વ્યવસ્થાપિ અિે સલામતી ૨૩. કાયાસ્થળ પરની સુચવધાઓ.- કાયાસ્થળ પરની સુચવધાઓને સાંબાંચધત જોગવાઇઓ, અચધચનયમની અનસુ ૂચિ ૨-ના ખાંડ ૪-માાં ચનદદિિ કયાા પ્રમાણેની રહેશે. ૨૪. સલામતી અને અકસ્માતો.- (૧) વીબી-જીઆરએએમ જી (VB-GRAM G) કામના કાયાસ્થળ પર આ યોજના હેઠળ રોકાયેલ કોઇપણ વ્યચિને કોઇ અકસ્માતથી કોઇપણ વ્યચિગત ઇજા થાય, તો તે રાજ્યની અદાં ર કોઇપણ સરકારી હોચ્સ્પટલમાાં ચવનામૂલ્યે, જરૂરી હોય તેમ આવી તબીબી સારવાર માટે હકદાર રહેશે.
(૨) કાયાસ્થળ પર થયેલી કોઇપણ ઇજામાાં હોચ્સ્પટલમાાં દાખલ થવાનુાં જરૂરી હોય, ત્યારે રાજ્ય સરકારે, રહેવાની વ્યવસ્થા, સારવાર, દવાઓ અને સરેરાશ દૈચનક વેતન દરના અડધા દરે દૈચનક ભથથાનાં ી િુકવણી સચહત, આવી રીતે ચવનામૂલ્યે હોચ્સ્પટલમાાં દાખલ થવા માટેની વ્યવસ્થા કરવી જોઇશે.
(૩) આ યોજના હેઠળ રોકાયેલી કોઇ વ્યચિનુાં, કાયાસ્થળ પર કામકાજના સમય દરચમયાન મૃત્યુ થાય અથવા અક્સ્માતના કારણ ે કાયમી અશિ બને, તો તેને અથવા યથાપ્રસાંગ, તેના કાયદેસરના વારસદારોને, પ્રધાનમાંત્રી સુરિા ચબમા યોજના હેઠળ હકદારી મુજબ અથવા કેન્ર સરકાર દ્વારા જાહરે કરવામાાં આવે તેમ, અમલ કરનારી એજચ્ન્સ-એ રહેમરાહે િુકવણી કરવી જોઇશે.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 221-9 (૪) આ યોજના હેઠળ કાયાસ્થળ પર કામ ે રોકાયેલી હોય તેવી વ્યચિની સાથને ા બાળકને અકસ્માતથી કોઇપણ વ્યચિગત ઇજા થાય, તો આવુાં બાળક રાજ્ય અાંદરની કોઇપણ સરકારી હોચ્સ્પટલમાાં ચવનામૂલ્યે તબીબી સારવાર માટે હક્દાર રહેશે; અને સદરહું અકસ્માતને લીધે બાળકના મૃત્યુાં અથવા અશિતાના દકસ્સામાાં, રાજ્ય સરકારે, રહેરામ રાહની રુએ, રૂચપયા બે લાખની સહાય તેના કાયદેસરના વાલીઓને િૂકવવી જોઇશે.
પ્રકિણ ૧૨- કૃનષનવષયક મ ખ્ય ઋત ઓ દિનમયાિ કામ હાથ ધિવા પિ પ્રનતબંધ.- ૨૫. મુખ્ય કૃચર્ચવર્યક ઋતુઓ જાહેર કરવા બાબત.- (૧) રાજ્ય સરકારે, વાવણી અને લણણીની મુખ્ય કૃચર્ચવર્યક ઋતુઓને આવરી લઇને, નાણાકીય વર્ામાાં, સાઠ દદવસોની એકંદર મુદત અથવા મુદતોના દરેક નાણાકીય વર્ા માટે અગાઉથી જાહેર કરવી જોઇશે, તે મુદત દરચમયાન આ યોજના હેઠળ કોઇપણ કામ હાથ ધરી શકાશે નચહ. નીિેના સાંબાંધમાાં, ચજલ્લાઓ, બ્લોક્સ અથવા ગ્રામ પાંિાયતો સચહત, રાજ્યના જુદા જુદા ચવસ્તારો માટે િોક્કસ જાહેરનામા બહાર પાડવાનુાં ઉપ્લભ્ય રહેશે.
(ક) કૃચર્ચવર્યક આબોહવાને લગતા ઝોન; અન ે (ખ) કૃચર્ચવર્યક પ્રવૃચતઓની સ્થાચનક પદ્ધચતઓ, અન ે (ગ) જરૂરી ગણી શકાય તેવા અન્ય સાંબાંચધત પદરબળો; અથવા રાજ્યના સમાન ચવસ્તાર માટે બહુચવધ જાહેરનામાઓ બહાર પાડવા. (૨) આ જોગવાઇ હેઠળ બહાર પાડવામાાં આવેલ દરેક જાહેરનામાનો અમલ, અચધચનયમ અને યોજનના હેતુઓ માટે બાંધનકતાા રહેશે.
૨૬. જાહેર કરેલી મુદતો દરચમયાન કામ પર પ્રચતબાંધ.- આ યોજના હેઠળના કામનુાં આયોજન, તેની માંજૂરી અથવા તને ો અમલ કરાવવા માટે જવાબદાર તમામ સત્તાચધકારીઓ-એ એવ ુાં સુચનચિત કરવુાં જોઇશે કે કોઇપણ કામ, મુખ્ય કૃચર્ચવર્યક ઋતુઓ તરીકે જાહેર કરેલ મુદતો દરચમયાન હાથ ધરવામાાં ન આવે.
૨૭. કામની અનુસૂચિ તૈયાર કરવા બાબત.- પ્રોગ્રામ ઓદફસર અને અમલ કરતા બીજા સત્તાચધકારીઓ-એ, એકદં ર ચવકચસત ગ્રામ પાંિાયત યોજનાઓ અને કામની અનુસૂચિને માંજૂર કરતી વખત,ે એવુાં સુચનચિત કરવુાં જોઇશે કે જાહેર કરેલી મુખ્ય કૃચર્ચવર્યક ઋતુઓ ચસવાયના સમયે હાથ ધરવામાાં આવે.
પ્રકિણ ૧૩ – કામિો અંદાજ (આકાિણી), તેિી મંજ િી અિે અમલ કિવા બાબત.- ૨૮. કામનો અાંદાજ (આકારણી), વહીવટી અને નાણાકીય માંજૂરીઓ અને તેનો અમલ કરવા બાબત. (૧) અાંદાજો તૈયાર કરવા અને વહીવટી અને નાણાકીય માંજૂરીઓ આપવા માટેની કાયારીચતને સાંબાંચધત જોગવાઇઓ, અચધચનયમની અનુસૂચિ ૧ના ખાંડો ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ અને ૧૪-મા ાં ચનદદિિ કયાા પ્રમાણેની રહેશે.
(૨) ઉત્પાદન (કામ)ને આધાદરત વેતન અને દરોની અનુસચૂિ, નબળા વગો માટે દરોની ચવચશિ અનુસૂચિ, કામના કલાકો અન ે આવકના માપદડં ો, તપાસ અને ગુણવત્તા ચનયાંત્રણ, િાલુ કામ પૂણા થતા તેનુાં ચમકેચનઝમ (પદ્ધચત), અમલ માટેની વેજ્ઞાચનક પદ્ધચત અને સામગ્રીઓની ખરીદી (પ્રાચિ)ને સાંબાંચધત જોગવાઇઓ, અચધચનયમની અનસુ ૂચિ ૧-ના ખાંડો ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૭, ૮, ૨૧ અને ૨૩માાં ચનદદિિ કયાા પ્રમાણેની રહેશે.
પ્રકિણ ૧૪- ફંડિ ં માળખ ં (Funding Pattern) અિ ે િાણાકીય વ્યવસ્થા. ૨૯. ફંદડગ પેટના.- આ યોજના, અચધચનયમમાાં જોગવાઇ કયાા પ્રમાણે કેન્ર અને રાજ્ય વચ્ચે ખિા વહેંિણીના આધારે કેન્ર પુરસ્કૃત યોજના તરીકે અમલમાાં લાવવી જોઇશે.
૩૦. નાણાકીય વ્યવ્સ્થાઓ.- (૧) રાજ્ય દીઠ સામાન્ય ફાળવણી: કેન્ર સરકારે, દરેક નાણાકીય વર્ા માટે, વખતોવખત જણાવવામાાં આવે તેમ, આવા ઉદ્દેશલિી પદરમાણો (મયાાદાઓ) પર આધાદરત રહીને, આ યોજનાના અમલ માટે રાજ્ય દીઠ સામાન્ય ફાળવણીનો ચનણાય કરવો જોઇશે.221-10 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 [ PART IX (૨) સામાન્ય ફાળવણીથી વધુ ખિા: રાજ્ય સરકારે, રાજ્ય દીઠ સામાન્ય ફાળવણી કરતા કરેલો કોઇપણ વધારાનો ખિા, રાજ્ય સરકારે ભોગવવાનો રહેશે.
(૩) કેન્રનો ચહસ્સો: માંજૂર થયેલ ફાળવણીમાાં, કેન્ર સરકારના ચહસ્સામાાં નીિને ા ખિાનો સમાવેશ થશે.- (ક) આ યોજના હેઠળ રોકાયેલા ચબન-કુશળ, અધા-કુશળ અને કુશળ કામદારોના વેતનની િુકવણી; (ખ) અચધચનયમની અનુસૂચિ ૧માાં સમાચવિ જોગવાઇઓને અધીન રહીને, કામકાજની સામગ્રીના ઘટકો; અને (ગ) કેન્ર સરકાર દ્વારા ચનદદિિ કરવામાાં આવે તેવા (નીિેની બાબતો સચહતના) વહીવટી ખિાાઓ;
(૧) કાયાક્રમ અચધકારી અને મદદનીશ કમાિારીગણના પગાર અને ભથથા, (૨) કેન્રીય કાઉચ્ન્સલનો વહીવટી ખિા, (૩) અચધચનયમની અનુસૂચિ-૨ હેઠળ જરૂરી સવલતો અન ે (૪) કેન્ર સરકાર દ્વારા ઠરાવવામાાં આવે તેવી અન્ય બાબતો. (૪) રાજ્ય સરકારનો ચહસ્સો:- માંજૂર કરવામાાં આવેલી ફાળવણીમાાં રાજ્ય સરકારના ચહસ્સામાાં,- (ક) યોજના હેઠળ રોકાયેલા ચબન-કુશળ, અધાકુશળ અને કુશળ કામદારો માટે વેતનની િુકવણી;
(ખ) અચધચનયમની અનુસૂચિ-૧ને અચધન કાયોનો ભૌચતક ઘટક; અને (ગ) (૧) કાયાક્રમ અચધકારી ઓ અને સહાયક કમાિારીઓના પગાર અને ભથથાાં, (૨) રાજ્ય પદરર્દના વહીવટી ખિા, (૩) અચધચનયમની અનુસૂચિ-૨-હેઠળ જરૂરી સુચવધાઓ; અને (૪) કેન્ર સરકાર દ્વારા ઠરાવવામાાં આવે તેવી બીજી બાબતો, - સચહત ચનદદિિ કરી શકાય તેવા વહીવટી ખિાનો સમાવેશ થશે.
(૫) બેરોજગારી ભથથુાં અને ચવલાંબ વળતરઃ- રાજ્ય સરકારે, યોજના હેઠળ િકૂ વવાપાત્ર બેરોજગારી ભથથુાં અને ચવલાંબ વળતર માટેનો ખિા ઉઠાવવો જોઇશે. (૬) આાંતરરાજ્ય પ્રમાણભૂત ફાળવણી ચવતરણ:- રાજ્ય સરકારે, કેન્ર સરકાર તરફથી માંજૂર થયેલ પ્રમાણભૂત ફાળવણી મેળવ્યા બાદ ચજલ્લાઓ અને ગ્રામ પાંિાયતોમાાં ફાળવણીનુાં સમાન, જરૂદરયાત આધાદરત અને પારદશાક આાંતરરાજ્ય ચવતરણ સુચનચિત કરવુાં જોઇશે, જેમાાં ગ્રામ પાંિાયતોના વગીકરણ અને ગ્રામ પાંિાયત મુજબની ફાળવણી અને અનુરૂપ ચજલ્લા ફાળવણી નક્કી કરવા માટે આકારણી કરેલી સ્થાચનક જરૂદરયાતોને ધ્યાનમાાં લેવી જોઇશે. આમ કરતી વખતે, આવી વહેંિણી માટે પદ્ધચત, પદરમાણો અને પ્રચક્રયાગત જરૂદરયાતો અાંગે કેન્ર સરકાર દ્વારા બહાર પાડવામાાં આવેલી કોઈ માગાદચશાકા પર યોગ્ય ચવિારણા કરવી જોઇશે.
પ્રકિણ ૧૫ – પાિદનશાતા અિે જાહેિ ખ લાસો ૩૧. પ્રોએચ્ક્ટવ દડસલોઝર.- (૧) જાહેર ખુલાસો ફરચજયાતપણે ચનયુિ વ્યવસ્થાપન માચહતી પ્રણાલી સાથે સાંકચલત દડચજટલ પ્રણાલીઓ દ્વારા હાથ ધરવામાાં આવશે અને જાહેર તપાસ માટે ગામના સ્તરે પ્રદચશાત કરવામાાં આવશે.
(૨) દરેક કાયાસ્થળ પર કામની ચવગત, અાંદાચજત મજૂરીના દદવસ, સ્થાચનક પદરભાર્ામાાં સામગ્રીની માત્રા અન ે વસ્તુ મુજબના ખિા દશાાવતુાં "જનતા માંડળ" પ્રદચશાત કરવુાં જોઇશે. (૩) રોજગારના દદવસોની પૂરી પાડવામા ાં આવેલ સાંખ્યા, વેતનની િુકવણી, સામગ્રીની િુકવણી, અચધચનયમ હેઠળ બાાંયધરી, ચવકચસત ગ્રામ પાંિાયત યોજના હેઠળ માંજૂર થયેલા કાયો અને વર્ા મુજબના ગ્રામ પાંિાયત અને અન્ય અમલીકરણ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાાં આવેલા અથવા પૂણા કરવામાાં આવેલા કાયોને દડચજટલ અને ભૌચતક રીતે પ્રદચશાત કરવા જોઇશે.PART IX ] GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 221-11 (૪) આ યોજના હેઠળ કામ, શ્રમની માાંગ, પૂરી પાડવામાાં આવેલી રોજગારી, િુકવણી, સામગ્રીનો ઉપયોગ અને ભૌચતક પ્રગચત સાંબાંચધત તમામ માચહતી જાહેર પોટિલ સાથે સાંકચલત દડચજટલ ચસસ્ટમ દ્વારા જાહેર કરવી જોઇશે. સાિાચહક જાહેરાતો આપમેળે ચનચમાત થશે અને જાહેર રીતે સુલભ ભૌચતક અને દડચજટલ ફોમેટમાાં પ્રદચશાત થશે.
(૫) ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાા અને કાયાક્રમ અચધકારી-એ, માચહતીનો અચધકાર અચધચનયમ, ૨૦૦૫ (સન ૨૦૦૫-ના ૨૨-મા) ની કલમ ૪ની પેટા-કલમ (૧) ના ખાંડ (ખ)નુાં પાલન કરતાાં, તેમની સત્તાવાર વેબસાઇ્સ, અચધચનયમની તમામ માચહતી ચન:શુલ્ક રીતે સાથે ડાઉનલોડ કરી શકાય તેવા ઇલેક્િોચનક સ્વરૂપમાાં ચન:શુલ્ક રીતે ઉપલબ્ધ રાખીને ચનયચમતપણે અપડેટ કરવામાાં આવ ે છે તેમ સુચનચિત કરવુાં જોઇશે.
(૬) યોજના સાથે સાંબાંચધત હાજરી પત્રક સચહત તમામ ખાતા અને રેકર્ડસા ચવના મૂલ્યે જાહેર િકાસણી માટે જોઇ શકાય તેમ ઉપલબ્ધ કરાવવા જોઇશે. તેની નકલ અથવા સાંબાંચધત ઉતારા મેળવવા ઈછછનાર કોઇ વ્યચિને તેની માગાં ણી પર, તેની અરજી મળ્યાની તારીખથી કામકાજના ત્રણ દદવસોમાાં આવી નકલો અથવા ઉતારા પરૂ ા પાડવા જોઇશે . નકલ અથવા સાંબાંચધત ઉતારા આપવા માટે અમલીકરણ સત્તાચધકારી અથવા રેકડા રાખનાર-એ પૃષ્ઠ દીઠ રૂ. ૫.૦૦ ફી લેવી જોઇશે.
પ્રકિણ – ૧૬ – સામાનજક તપાસણી ૩૨. સામાચજક ઓદડટનુાં સાંિાલન અને તારણોની પૂતાતા.- (૧) સામાચજક ઓદડટ હાથ ધરવાની પ્રચક્રયા અચધચનયમની અનુસૂચિ ૧ની કલમ ૨૫-ની પેટા-કલમ ૩માાં ઠરાવ્યા પ્રમાણેની રહેશે. (૨) રાજ્ય સરકાર અથવા કેન્ર સરકારની સામાચજક ઓદડટ ટીમ અથવા અન્ય કોઈ ચનરીિણ ટીમના તારણોના સાંદભામાાં નીિેની પ્રચક્રયા અનુસરવી જોઇશે:
(ક) તારણો ગ્રામ સભામાાં રજૂ કરવા જોઇશે; (ખ) સુધારાત્મક અને વસૂલાતની કાયાવાહી ચવલાંબ કયાા ચવના શરૂ કરવી જોઇશે; (ગ) પગલાાં લેવાયેલા અહેવાલો એમ.આઈ.એસ. (MIS)માાં નોંધવા જોઇશે; (ઘ) યોજના હેઠળ ખિાવામાાં આવેલી રકમની કોઈ ગેરરીચત રાજ્ય સરકારમા ાં પ્રવતામાન વસૂલાત માટેના સાંબાંચધત મહેસૂલી કાયદા હેઠળ વસૂલવી જોઇશે;
(િ) કેન્ર સરકાર દ્વારા સ્થાચપત પદ્ધચત દ્વારા કેન્રના ચહસ્સાને લગતી આવી વસૂલાતોનો ભાગ ભારતના એકચત્રત ભાંડોળમા ાં મોકલવો જોઇશે. ૩૩. વાચર્ાક અહેવાલ બાબત.- વાચર્ાક અહેવાલ અાંગને ી જોગવાઈઓ અચધચનયમની અનુસૂચિ ૧ની કલમ ૩૧ મુજબની રહેશે.
પ્રકિણ ૧૭ - ફરિયાદ નિવાિણ અિે ફરિયાદ નિવાિક (લોકપાલ) ૩૪. ફદરયાદ ચનવારણ પદ્ધચત.- ગ્રામ પાંિાયત, તાલુકા પાંિાયત અન ે ચજલ્લા સ્તરે ફદરયાદ ચનવારણ પદ્ધચત સાંબાંચધત પ્રચક્રયા અન ે જોગવાઈઓ અચધચનયમની અનુસૂચિ- ૧ની કલમ ૨૮માાં ચનદદિિ કરવામાાં આવે તેવી રહેશે. રાજ્ય સ્તરે, અચધક કચમશનર (વી. બી.-જી. આર. એ. એમ. જી. (VB – G RAM G)) ચજલ્લા કાયાક્રમ સાંકલનકતાાના હુકમો સામે અપીલની સુનાવણી માટે મુકરર અચધકારી રહેશે.
૩૫. ફદરયાદ ચનવારક (લોકપાલ).- રાજ્ય સરકાર-એ, કેન્ર અન ે રાજ્ય સરકાર દ્વારા સૂચિત માગદા ચશાકા અનુસાર ફદરયાદો મેળવવા, પૂછપરછ કરવા અને પુરસ્કારો આપવા માટે દરેક ચજલ્લા માટે ફદરયાદ ચનવારક (લોકપાલ)ની ચનમણૂક કરવી જોઇશે. ફદરયાદ ચનવારક (લોકપાલ)એ આ અચધચનયમ હેઠળ મુકરર કરેલા દડચજટલ પોટિલ સાથે સાંકચલત દડચજટલ પ્લેટફોમા દ્વારા કામ કરવુાં જોઇશે.
પ્રકિણ ૧૮ – દેખિેખ-નિયંત્રણ, નિિીક્ષણ અિે મ લયાંકિ ૩૬. દેખરેખ-ચનયાંત્રણ.- (૧) રાજ્ય સરકાર-એ, રાજ્ય, ચજલ્લા અને બ્લોક સ્તરે અમલીકરણની દેખરેખ રાખવી જોઇશે. (૨) ડેશબોડા અને ચવશ્લેર્ણાત્મક અહેવાલો એમ.આઈ.એસ. (MIS)માાં જાળવવા જોઇશે.221-12 GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-09-2026 [ PART IX ૩૭. મૂલ્યાાંકન.- (૧) પદરણામો અને અસરનુાં મૂલ્યાાંકન કરવા માટે સમયાાંતરે સ્વતાંત્ર મૂલ્યાાંકન કરવુાં જોઇશે.
(૨) માપી શકાય તેવા પદરણામો અને વાસ્તચવક સમયની જવાબદારી સુચનચિત કરવા માટે, િકાસાયેલ ડેટા ચસસ્ટર્મસ અન ે સ્થાચનક ટેકનોલોજી પર આધાદરત કામગીરી અને કામગીરી પૂણા થયા પછીની સાંપચત્તના પદરણામોને િેક કરવા માટે ફરચજયાત ટેક્નોલોજી-સિમ દેખરેખ કરવી જોઇશે. સાિાચહક જાહેર ખુલાસાન ે વ્યાપક પારદશાક માળખા દ્વારા મજબૂત બનાવવી જોઇશે.
કેન્ર સરકાર દ્વારા ચનદદિિ સમવતી મૂલ્યાાંકન પદ્ધચત સતત સાવધાની રાખશે અને સમયસર સુધારાત્મક કાયાવાહીને સિમ બનાવશે. પ્રકિણ ૧૯ - તાલીમ અિે ક્ષમતા નિમાાણ ૩૮. તાલીમ અને િમતા ચનમાાણ.- (૧) રાજ્ય સરકાર-એ, આ યોજનાના અસરકારક આયોજન, અમલીકરણ, દેખરેખ અને દેખરેખ-ચનયાંત્રણ માટે પાંિાયતી રાજ સાંસ્થાઓની િમતા ચનમાાણ અને મજબૂતીકરણ માટે યોજના તૈયાર કરવી જોઇશે અને તેનો અમલ કરાવવો જોઇશે.
(૨) િમતા ચનમાાણ યોજનામાાં અન્ય બાબતોની સાથે નીિને ી પ્રવૃચત્તઓનો સમાવેશ થશેઃ (ક) પાંિાયતી રાજ સાંસ્થાઓના િૂાંટાયેલા પ્રચતચનચધઓ અને કાયાકતાાઓને યોજના હેઠળની ભૂચમકાઓ અને જવાબદારીઓ અાંગે તાલીમ આપવી; (ખ) યોજનાની જોગવાઈઓ, પારદચશાતા પદ્ધચતઓ અને સમુદાયની ભાગીદારી અાંગે જાગૃચત વધારવા માટે માચહતી, ચશિણ અને સાંિાર અાંગે (IEC) પહેલ કરવી;
(ગ) દડચજટલ સાિરતા અને મેનેજમેન્ટ ઇન્ફોમેશન ચસસ્ટર્મસ, જીઓ-ટેચગાંગ ટૂલ્સ અને અન્ય દડચજટલ પ્લેટફોમાના ઉપયોગ અાંગે ઓદરએન્ટેશન કરવા; (ઘ) રેકોડા રાખવા, નાણાકીય વ્યવસ્થાપન, ફદરયાદ ચનવારણ, સામાચજક ઓદડટ અને સાંપચત્ત જાળવણી માટે પાંિાયતી રાજ સાંસ્થાઓમાાં સાંસ્થાકીય પ્રણાલીઓને મજબૂત બનાવવી.
(૩) આ યોજના િેત્રની જરૂદરયાતોને આધારે વાચર્ાક ધોરણે યોજના તૈયાર કરવી જોઇશે અને યોજના હેઠળ રાજ્ય તાલીમ અને િમતા ચનમાાણ માળખા સાથે સાંકચલત કરવી જોઇશે. (૪) પાંિાયતી રાજ સાંસ્થાઓએ આવી િમતા ચનમાાણ પહેલના આયોજનમાાં સાંપૂણા સહકાર આપવો જોઇશે અને િૂાંટાયેલા પ્રચતચનચધઓ અને અચધકારીઓની ભાગીદારી સુચનચિત કરવી જોઇશે.
(૫) આ જોગવાઈ હેઠળ હાથ ધરવામાાં આવતી પ્રવૃચત્તઓ પરનો ખિા, કેન્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચનદદિિ કરવામાાં આવે તેવા માન્ય વહીવટી અને િમતા ચનમાાણના ખિામાાંથી કરવામાાં આવશે. પ્રકિણ ૨૦ – પ્રકીણ ા આ યોજનાને અચધચનયમની જોગવાઈઓ અને તેની સાથે જોડેલી અનસુ ૂચિઓ સાથે સુમેળમાાં વાાંિવી જોઇશે. કોઈપણ અસાંગતતાના દકસ્સામા,ાં અચધચનયમની જોગવાઈઓ અને તેની અનુસૂચિઓ માન્ય રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, શીતલ પટેલ, સરકારના નાયબ સચિવ. ---------- Government Central Press, Gandhinagar.