©
The Gujarat Government Gazette
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ] THURSDAY, SEPTEMBER 10, 2026 / BHADRA 19, 1948 [ No. 37
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી સપ્ટેમ્બર,...
© The Gujarat Government Gazette PUBLISHED BY AUTHORITY Vol. LXVII ] THURSDAY, SEPTEMBER 10, 2026 / BHADRA 19, 1948 [ No. 37 Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX Gujarati translation of Bills, Acts and Notifications other than those published in other parts વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨જી સપ્ટેમ્બર, ૨૦૨૬ શહેરી ચવકાસ અન ે શહેરી ગૃહચનર્ાણા ચવભાગના તારીખઃ ૨૩/૦૭/૨૦૨૬ના જાહેરનાર્ા ક્રર્ાાંકઃ કેવી ૨૦૨૬નો ૧૪૮/યુડીયુએિડી/ એર્એસએર્/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૬/૪૧૩૫/આર સેક્શન. - નો ગુજરાતી અનુવાદ આથી સવા લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
પરિમલ જોષી, સરકારના આચસસ્ટન્ટ ડ્રાફ્ટ્સર્ેન.
242243 GUJARAT GOVERNMENT GAZETTE, 10-09-2026 [ PART IX
NOTIFICATION Under The Gujarat Municipalities Act, 1963. ગુજિાત િગિપાનલકા અનધનિયમ, ૧૯૬૩ હેઠળ જાહેિિામું શહેિી નવકાસ અિે શહેિી ગૃહનિમાાણ નવભાગ સચિવાલય, ગાાંધીનગર, ૨૩/૦૭/૨૦૨૬ ગુજિાત િગિપાનલકા અનધનિયમ, ૧૯૬૩.
ક્રમાંકઃ કેવી ૨૦૨૬િો ૧૪૮/યુડીયુએચડી/એમએસએમ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૬/૪૧૩૫/આિ સેક્શિ:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે કે ગુજરાત નગરપાચલકા અચધચનયર્, ૧૯૬૩ (સન ૧૯૬૪નો ગુજરાતનો ૩૪ર્ો) (જેનો આર્ાાં હવે પછી, ‘‘સદરહુ અચધચનયર્’’ તરીકે ઉલ્લેખ કરવાર્ાાં આવ્યો છે તે) હેઠળ કાયો અને ફરજો બજાવવાના હતે ુ ર્ાટે, નગરપાચલકાના અચધકારીઓની સેવા એકરૂપ કરવા અને વધ ુ કાયાક્ષર્ બનાવવા ર્ાટે તેર્ કરવુાં જરૂરી અને ઈષ્ટ છે;
તેથી હવે, સદરહુ અચધચનયર્ની કલર્ ૪૭ક-ની પેટા-કલર્ (૧)થી ર્ળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, - (૧) ‘‘ગુજરાત રાજ્ય નગરપાચલકા વેરા અચધકારીની સવે ા’’ની રિના કરે છે; (૨) આદેશ કરે છે કે સદરહુ સેવા, અહીં જોડેલી અનુસૂચિર્ાાં ચનર્દિષ્ટ કયાા પ્રર્ાણેના વગો, કેડસા (સાંવગો) અને જગાઓની બનશે;
(૩) ઉપયુાક્ત અનુસૂચિની કોલર્ (૫)ર્ાાં ચનર્દિષ્ટ કરેલા દરેક વગા અને કડે ર (સાંવગા) ર્ાાંના અચધકારીઓની કુલ સખ્ાં યા ચનર્દિષ્ટ કરે છે. અિુસૂનચ અિુક્રમાંક જગાિો હોદ્દો પગાિ ધોિણ (રૂ.માં) વગા જગાિી કુલ સંખ્યા (૧) (૨) (૩) (૪) (૫) ૧ નગરપાચલકા વેરા અધીક્ષક ૩૫૪૦૦-૧૧૨૪૦૦ (લેવલ-૬) ૩ ૬૦ ૨ નગરપાચલકા વેરા ચનરીક્ષક ૨૫૫૦૦-૮૧૧૦૦ (લેવલ-૪) ૩ ૨૦૦ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકર્થી અને તેર્ના નાર્ે, નિલેશ મોદી, સરકારના નાયબ સચિવ.
----------- Government Central Press, Gandhinagar.